Top Tags
    Latest Story
    વિશ્વ પર્યાવરણ દિવસFACT of India Times Newsતાપી જિલ્લામાં વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન –Tapi Newsઆંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાયજૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગીચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈમહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છેવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમસ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાન
    રાજકોટમાં ચોમાસા પૂર્વે તંત્ર સજ્જ: ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કલેક્ટર કચેરીમાં મહત્વની બેઠક


    ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ચોમાસા દરમિયાન પૂર સહિતની…


    સુરત જિલ્લામાં ધો.12નું શાનદાર પરિણામ: વિજ્ઞાનમાં 87.26% અને સામાન્ય પ્રવાહમાં 93.46%, રાજ્યમાં ટોચના ગ્રેડમાં આગવું સ્થાન


    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાએ ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કરીને…


    VGRC દક્ષિણ ગુજરાત: સુરતમાં 15 દેશોના બાયર્સ સાથે B2B મીટ, સ્થાનિક નિકાસકારોને વૈશ્વિક બજાર સુધી સીધી પહોંચ


    વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અંતર્ગત સુરત ખાતે આયોજિત ‘રિવર્સ બાયર-સેલર મીટ’ સ્થાનિક નિકાસકારો માટે સોનેરી તક સાબિત થઈ છે. ગુજરાત સરકાર અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ…


    VGRC દક્ષિણ ગુજરાતમાં ‘સસ્ટેનેબિલિટી હિલ’ આકર્ષણનું કેન્દ્ર: ફાર્મથી ફેશન સુધીની હરિત સફરનું પ્રદર્શન


    વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અંતર્ગત તા. 5 મે સુધી યોજાયેલા પ્રદર્શન દરમિયાન ‘સસ્ટેનેબિલિટી હિલ’ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ટેક્સટાઇલ અને ઊર્જા ક્ષેત્રમાં પર્યાવરણલક્ષી…


    વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં ભરૂચના દિવ્યેશભાઈની ઇકો-ફ્રેન્ડલી પેન્સિલ બની આકર્ષણનું કેન્દ્ર


    વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અંતર્ગત યોજાયેલા પ્રદર્શન દરમિયાન ભરૂચના યુવા ઉદ્યોગસાહસિક દિવ્યેશભાઈ દ્વારા બનાવવામાં આવેલી ઇકો-ફ્રેન્ડલી પેન્સિલ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. પર્યાવરણને બચાવવાનો અનોખો…


    દક્ષિણ ગુજરાતમાં મેંગો ફેસ્ટિવલનો રંગારંગ આરંભ: 72 જાતની કેરીઓનું પ્રદર્શન, ખેડૂતોને સીધો વેચાણનો મોકો


    વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાતના અંતર્ગત ગુજરાત એગ્રો અને બાગાયત વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત મેંગો ફેસ્ટિવલ અને મેંગો વેરાયટી એક્ઝિબિશનને ભારે પ્રતિસાદ મળ્યો છે. આ અનોખા કાર્યક્રમમાં દક્ષિણ…


    હજીરાથી કૈગા ન્યુક્લિયર પ્રોજેક્ટ માટે રિએક્ટર એન્શીલ્ડ રવાના, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી લીલી ઝંડી


    સુરતના હજીરા સ્થિત એલ એન્ડ ટી લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલા કૈગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (યુનિટ 5 અને 6) માટેના મહત્વપૂર્ણ ‘રિએક્ટર એન્શીલ્ડ’ને આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી…


    સુરતમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન થીમ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર


    સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સાઉથ ગુજરાત’ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તા. 1 થી 5 મે 2026 દરમિયાન વિશેષ થીમ પેવેલિયનનું આયોજન કરવામાં…


    ઓલપાડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, ‘બેક ટુ નેચર’નો સંદેશ ગુંજ્યો


    સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. જીણોદ ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ…


    સુરત મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, જીણોદ ગામે ઓબીસી પરિવાર સાથે સાદગીભર્યો ભોજન


    સુરત જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડ તાલુકાના જીણોદ ગામે ઓબીસી પરિવારના વિજયાબેન રામજીભાઈ પટેલના ઘરે જઈ સાદગીભર્યો ભોજન કરી ગ્રામ્ય જીવન સાથેનો નજીકનો સંબંધ વ્યક્ત કર્યો હતો.…