ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું
અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાય મંદિર તાપી જિલ્લાના નાગરિકોને સમર્પિત કરતાં શ્રી સંઘવી ન્યાય હંમેશા સરળ હોવો જોઈએ જે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે…
“જનજાતિય ગૌરવ દિવસ-2025” અંતર્ગત તાપી જિલ્લામાં ૧૦ જેટલા સ્થળોએ તા.૯ અને ૧૦ના રોજ રથ પરિભ્રમણ કરશે
સેવાસેતુ કાર્યક્રમ, આરોગ્ય કેમ્પ સહિત વિવિધ સરકારી સેવાનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની શ્રી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો…
વિષય: “વંદેમાતરમ રાષ્ટ્રગીત ૧૫૦ વર્ષ પૂર્ણ ” કાર્યક્રમ તાપી જિલ્લામાં ઉજવાયો
આજે તાપી જિલ્લાના માનનીય પોલીસ સુપરિન્ટેન્ડન્ટશ્રીના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને વંદેમાતરમ રાષ્ટ્રગીત ૧૫૦ વર્ષ પૂર્ણ થયે વંદેમાતરમ ગાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ દેશપ્રેમની ભાવના જગાડવો, રાષ્ટ્ર…
તાપી જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસ અને ગૌરવ રથયાત્રાના આયોજન અંગે કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
તા.૦૯ થી ૧૧ નવેમ્બર તાપી જિલ્લામાં ફરશે જનજાતિય ગૌરવ રથ માહિતી બ્યૂરો તાપી તા.૦૪ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે રાજ્ય સરકારે તા.૧ થી ૧૫ નવેમ્બર સુધી “જનજાતિય ગૌરવ વર્ષ…
જય જોહાર, જય આદિવાસી
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતી નિમિત્તે તાપી જિલ્લામાં યોજાનારી ભવ્ય ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’ના સફળ આયોજન માટે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, તાપી જિલ્લા પ્રભારી શ્રી મધુભાઈ કથિરીયા, જીલ્લા પ્રમુખ…
સુરત અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ ડાંગરના પાકના નુકસાન અંગે આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરવા સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા રાજ્ય સરકારને રજુઆત
માહિતી બ્યુરો, તાપી તા. 31 તાજેતરના દિવસોમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી ધોધમાર વરસાદ થયો હતો. જેના પરિણામે બરડોલી લોકસભા મતવિસ્તારના સુરત અને તાપી જિલ્લામાં તૈયાર…
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓએ એકતાનો સંકલ્પ લીધો
માહિતી બ્યૂરો, તાપી તા. ૩૦ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આજે તાપી જિલ્લાના સેવા સદન, સાંભખડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ અવસરે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન…
પરિવહન સુવિધાઓમાં વધારો,ટ્રાફિકની સમસ્યાનું નિવારણ,ઇંધણ અને સમયની બચત…
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં માર્ગ-મકાન વિભાગના અમદાવાદ માળિયા રોડ પૈકીના શાંતીપુરા ચોકડીથી ખોરજ GIDC ચોકડી સુધીના 28.8 કિ.મી અનુભાગનું…
કમોસમી વરસાદને પગલે તાપી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતાં આદિજાતિ વિકાસ કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રમતગમત, યુવક સેવાના રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીત
મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે ટોકરવા ગામે નુકસાનગ્રસ્ત પાકની સ્થિતિનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી…
વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર
ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન
વાપીમાં વોકેશનલ એજ્યુકેશન પર માર્ગદર્શન સેમિનાર: નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવી દિશા
બારડોલી આરટીઓની નવી સુવિધા: ઘરબેઠા મળશે વાહન અને ડ્રાઈવિંગ લાયસન્સ સેવાઓ, મોબાઈલ નંબર અપડેટ કરવો ફરજિયાત
જામનગર આઈ.ટી.આઈ.નો ગૌરવ: રાજ્યમાં તૃતીય સ્થાન સાથે ૫ લાખનું અનુદાન પ્રાપ્ત
વિશ્વ ક્ષય નિવારણ દિવસે જૂનાગઢની મોટી સિદ્ધિ: ૩૨૯ પંચાયતો ટીબી મુક્ત જાહેર, ૧૦૦ દિવસના અભિયાનનો પ્રારંભ
જૂનાગઢમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો: અફવાઓથી દૂર રહેવા જિલ્લા તંત્રની અપીલ
‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલનો પ્રારંભ: નાગરિક કેન્દ્રિત શાસન તરફ રાજ્યનું મોટું પગલું
તાપી જિલ્લાના નાનસિંગભાઈ ચૌધરીનો કુદરતી ખેતી તરફ અનોખો પ્રયાસ: શુદ્ધ ગોળથી કમાણીમાં વધારો
તાપી જિલ્લામાં વિકાસની ભેટ: સોનગઢમાં નવા પોલીસ સ્ટેશન અને વ્યારામાં પોલીસ આવાસનું ઈ-લોકાર્પણ

























































































