Top Tags
    Latest Story
    એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખમાધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈસુરતના પુણા વિસ્તારમાં વિકાસને વેગ: આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને નિરીક્ષણ કર્યુંમાતૃવંદના ઉત્સવ 2026નો ભવ્ય સમાપન: સિદ્ધપુર સુગમ સંગીતની મધુરતાથી ગુંજી ઉઠ્યુંવાવ-થરાદ જિલ્લા આયોજન મંડળ બેઠક યોજાઈ: વિકાસ કામોને ઝડપથી અમલમાં મૂકવા મંત્રી ઋષિકેશ પટેલનો દોર૩૧ માર્ચે નાણી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ: બનાસકાંઠામાં તૈયારીઓ જોરશોરથી પૂર્ણ તબક્કેગોબરથી ગેસ સુધી: ગુજરાતનું ‘બાયો-CNG’ મોડલ બની રહ્યું છે ગ્રામ્ય સમૃદ્ધિનું નવું માપદંડવિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેરધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાનવાપીમાં વોકેશનલ એજ્યુકેશન પર માર્ગદર્શન સેમિનાર: નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવી દિશા

    Today Update

    Main Story

    22 જાન્યુઆરીએ સ્વર્ણિમ સંકુલ-2 ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ: નાગરિકોની રજૂઆત સાંભળશે


    ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ 22 જાન્યુઆરી, ગુરુવારના રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની પ્રશ્નો, સમસ્યાઓ, રજૂઆતો અને ફરિયાદો સાંભળશે. આ જાહેર સંપર્ક કાર્યક્રમ સવારે 8-00 થી 11-00 વાગ્યા…


    વલસાડના પરનેરા ડુંગર પર ત્રીજી રાજ્યસ્તરીય ટ્રેકિંગ-ક્લાઈમ્બિંગ સ્પર્ધાનું ભવ્ય આયોજન, રાજ્યભરના 250 યુવાનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ


    વલસાડ: ગુજરાત સરકારના રમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર હસ્તક યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કમિશનરશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા વહીવટીતંત્ર વલસાડના સહયોગથી પરનેરા ડુંગર, વલસાડ ખાતે…


    પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક, વિકાસ કાર્યો અને જમીન પ્રશ્નોના ઝડપી નિકાલ પર ભાર


    પોરબંદર: પોરબંદર જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને ગ્રામતલના પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની મહત્વપૂર્ણ…


    જામનગર જિલ્લા પંચાયત ખાતે PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો, દીકરી બચાવવાના સંકલ્પને મજબૂત બનાવવાનો સંદેશ


    જામનગર: જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના અંતર્ગત જિલ્લામાં સતત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં જામનગર જિલ્લા પંચાયત…


    માય ભારત સુરત દ્વારા આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો, છત્તીસગઢના ૩૭ યુવાનોએ સુરત અને કેવડિયાની મુલાકાત લીધી


    સુરત: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત–સુરત દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના મંત્રને સાકાર કરવા માટે ૫ દિવસીય આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં…


    પાટણ જિલ્લામાં કુદરતી ખેતીથી ખેડૂતોની આર્થિક પ્રગતિ, જમીન અને માનવ આરોગ્ય માટે લાભદાયી સાબિત થઈ કુદરતી ખેતી


    પાટણ: રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની ઉર્વરતા અને માનવ આરોગ્ય પર પડી રહેલી નકારાત્મક અસરને ધ્યાનમાં લઈ પાટણ જિલ્લાના અનેક ખેડૂતો હવે કુદરતી ખેતી તરફ વળ્યા છે. કુદરતી…


    મહાશિવરાત્રિ મેળો: ગિરનારની ગોદમાં સ્થિત નિલકંઠ મહાદેવ – આસ્થા, પુરાણકથા અને આધ્યાત્મિક ચેતનાનું શંખનાદ


    જૂનાગઢ તા. 5: ગિરનાર તળેટી ભવનાથ વિસ્તારમાં આવેલા અનેક આસ્થાકેન્દ્રોમાં નિલકંઠ મહાદેવનું મંદિર વિશેષ મહાત્મ્ય ધરાવે છે. રૈવતાચલ–ગિરનાર પર્વતની ગોદમાં સ્થિત આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત થયેલું હોવાનું પુરાણોમાં…


    જામનગર જિલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાનો અસરકારક અમલ, કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે નવજાત જુડવા દીકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ


    જામનગર: સમાજમાં દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ વધુ મજબૂત બને, દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન મળે, શિક્ષણમાં ડ્રોપઆઉટ ઘટે તેમજ બાળલગ્ન જેવી કુપ્રીયાઓ અટકે તેવા હેતુ સાથે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ…


    જામનગરમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, લોકપ્રશ્નોના સમયબદ્ધ ઉકેલ પર ભાર


    જામનગર તા. 19 જાન્યુઆરી: જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જામનગર જિલ્લાના ધારાસભ્યો…


    ચિત્તલમાં આરોગ્ય સુવિધાઓને વેગ: બે નવા પેટા આરોગ્ય કેન્દ્રોના ખાતમુહૂર્તથી ગામડાં સુધી આરોગ્ય સેવાઓ મજબૂત


    ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ સાથે ચિત્તલ ખાતે બે નવા પેટા આરોગ્ય કેન્દ્રોના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ છે. ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ચિત્તલના શ્રી…