આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘નારી ગૌરવ સંવાદ’ અને ‘માતા યશોદા એવોર્ડ’ વિતરણ કાર્યક્રમ યોજાયો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના અવસરે રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ અને વિકાસને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ કાર્યક્રમ ‘નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન…
છોટાઉદેપુરમાં હોળી બાદ પરંપરાગત ‘ચૂલનો મેળો’ યોજાયો, અંગારાઓ પર ચાલી શ્રદ્ધાળુઓએ પૂર્ણ કરી માનતા
છોટાઉદેપુર જિલ્લામાં હોળી પર્વ બાદ આદિવાસી સમાજની આસ્થા, પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત “ચૂલનો મેળો” આ વર્ષે પણ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. છોટાઉદેપુર નગરમાં એસ.એફ. હાઈસ્કૂલની પાછળ યોજાયેલા આ…
કવાંટના વિશ્વવિખ્યાત ગેર મેળામાં વન વિભાગની અનોખી પહેલ, ‘જળ-જંગલ-જમીન’ બચાવવાનો સંદેશ આપ્યો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાતા વિશ્વવિખ્યાત ગેર મેળામાં આ વર્ષે વન વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. પરંપરાગત અને રંગબેરંગી ગેર મેળામાં ઉમટી પડેલી વિશાળ…
મહાશિવરાત્રીનો મીનીકુંભ મેળો સફળ બનતા અધિકારી-કર્મચારીઓનું સન્માન, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આપ્યા પ્રશંસાપત્ર
મહાશિવરાત્રીના પાવન પર્વે આયોજિત મીનીકુંભ સમાન ભવ્ય મેળો સફળતાપૂર્વક પૂર્ણ થતા તેને સફળ બનાવવા માટે મહેનત કરનાર અધિકારી અને કર્મચારીઓનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર…
જૂનાગઢમાં પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો, ખેડૂતોને જમીન અને સ્વાસ્થ્ય બચાવવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંદેશ
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોમાં પર્યાવરણમૈત્રી ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા માટે જૂનાગઢ ખાતે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળો તથા…
દાહોદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે તૈયારી બેઠક, 10 માર્ચે ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ખાસ કાર્યક્રમ યોજાશે
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને લઈ દાહોદ જિલ્લામાં આયોજનની તૈયારીઓ તેજ બની છે. દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ…
જામનગરના વિકાસકાર્યોની સમીક્ષા માટે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની અધ્યક્ષતામાં સંકલન બેઠક, લોકહિતના કામોને પ્રાથમિકતા આપવા સૂચના
જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ અને ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રકલ્પોની પ્રગતિની સમીક્ષા કરવા માટે જામનગર જિલ્લા સેવા સદન ખાતે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠક જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી…
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024માં નવસારીના મિહિર પટેલનો કમાલ, AIR 109 સાથે સુરતને અપાવ્યો ગૌરવ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરાયેલા સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના અંતિમ પરિણામોમાં નવસારી જિલ્લાના ગાંદેવી તાલુકાના નંદારખા ગામના યુવાન મિહિર પટેલે શાનદાર સફળતા મેળવી છે. હાલ સુરતના ઉધના…
છોટાઉદેપુરના કવાંટમાં વિશ્વવિખ્યાત ગેર મેળો ધામધૂમથી ઉજવાયો, આદિવાસી સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળ્યો
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વવિખ્યાત કવાંટનો ગેર મેળો ભારે ઉત્સાહ અને પરંપરાગત ઢબે ઉજવાયો હતો. હોળીના પાવન પર્વના ત્રીજા દિવસે આયોજિત આ મેળો આદિવાસી…
ઈસરોલી ખાતેથી બારડોલી તાલુકાના ૩૩ ગામોમાં ઘનકચરા વ્યવસ્થાપન પ્રણાલીનો શુભારંભ, રૂ. ૬.૬૭ કરોડના વિકાસકામોનું લોકાર્પણ
બારડોલી તાલુકાના ઈસરોલી ખાતે સુરત જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા ૩૩ ગામોમાં ‘ઘનકચરા વ્યવસ્થાપન પ્રણાલી’નો…
આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય
જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
ચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈ
મહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છે
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાન


































































































