Top Tags
    Latest Story
    વિશ્વ પર્યાવરણ દિવસFACT of India Times Newsતાપી જિલ્લામાં વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન –Tapi Newsઆંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાયજૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગીચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈમહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છેવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમસ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાન
    રાજ્યની 1.5 લાખથી વધુ સરકારી મિલ્કતો હવે ડિજિટલ દેખરેખ હેઠળ : ‘Asset Safety Monitoring Portal’ અમલમાં


    મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જાહેર સંપત્તિની સુરક્ષા અને સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની એક લાખ પચાસ હજારથી વધુ સરકારી મિલ્કતો હવે સંકલિત ડિજિટલ…


    જૂનાગઢમાં “સ્ટ્રોંગ વુમન, સ્ટ્રોંગ નેશન” થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રમતોત્સવ યોજાયો


    જૂનાગઢ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “સ્ટ્રોંગ વુમન, સ્ટ્રોંગ નેશન” થીમ હેઠળ વિવિધ રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત પ્રાધિકરણ દ્વારા ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય…


    દાહોદના ખેડૂતો માટે આનંદ કૃષિ યુનિવર્સિટીના મુવાળિયા ફાર્મમાં ‘આનંદ કોમલ’ ભીંડા જાત અંગે ખેડૂત સંમેલન


    દાહોદ જિલ્લામાં સ્થિત આનંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાળિયા ફાર્મ દ્વારા આંતરિક વિસ્તારોના ખેડૂતો માટે ભીંડા પાક અંગે વિશેષ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. “Strengthening Adaptive Research in…


    સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘અસ્મિતા લીગ 2024’ યોજાઈ, 100થી વધુ મહિલા ખેલાડીઓએ મેદાન ગજવ્યું


    સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ‘અસ્મિતા લીગ 2024’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ‘માય ઇન્ડિયા–સુરત’ અને ‘ખેલો ઇન્ડિયા સેન્ટર–સુરત’ના…


    સુરતના અદાણી હજીરા પોર્ટ પર ‘એર ડ્રોન એટેક’ સામે સુરક્ષા ચકાસવા મોક ડ્રિલ યોજાઈ


    સુરત જિલ્લામાં સ્થિત અદાણી હજીરા પોર્ટ પર ઔદ્યોગિક એકમોની સુરક્ષા મજબૂત બનાવવાના હેતુથી ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) અને અદાણી હજીરા પોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘એર ડ્રોન એટેક’ પર આધારિત મોક ડ્રિલનું…


    વલસાડ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી: જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં મહિલાઓનું સન્માન


    વલસાડ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ અવસરે મહિલાશક્તિના સશક્તિકરણ, તેમની સિદ્ધિઓના સન્માન અને સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં…


    પોરબંદર જિલ્લામાં “નારી શક્તિનું પ્રેરક નેતૃત્વ”: વહીવટી તંત્રમાં મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન


    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પોરબંદર જિલ્લામાં વહીવટી તંત્રમાં કાર્યરત મહિલાઓના પ્રેરણાદાયી યોગદાનની વિશેષ ચર્ચા થઈ રહી છે. સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે અને પોરબંદર જિલ્લામાં…


    વઢવાણમાં નકટીવાવ મેલડી માતાજી મંદિર એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત, રૂ. ૨ કરોડના ખર્ચે ૨ કિમી રોડનું નવીનીકરણ થશે


    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા સુપ્રસિદ્ધ નકટીવાવ મેલડી માતાજી મંદિર સુધી પહોંચતા એપ્રોચ રોડના નવીનીકરણ માટે શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ…


    ભુજમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી: વિવિધ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર નારીશક્તિઓનું સન્માન


    ભુજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય તથા જિલ્લા વહીવટી તંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. મહિલા કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં…


    આણંદ જિલ્લામાં પ્રિ-મોન્સૂન તૈયારી અંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ


    આવતા ચોમાસા પૂર્વે આણંદ જિલ્લામાં જરૂરી તૈયારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન તૈયારી અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં…