વિરનગરથી ખાડવાવડી માર્ગના રીસર્ફેસિંગ કામની શરૂઆત, જસદાણ તાલુકામાં રૂ. 3 કરોડના વિકાસકાર્યોને ગતિ
ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદાણ તાલુકાના વિરનગરથી ખાડવાવડી સુધીના માર્ગના રીસર્ફેસિંગ કામની શરૂઆત કરવામાં આવી હતી. અંદાજે 5 કિલોમીટર લાંબા આ માર્ગનું…
કણેસરા અને પાટિયાળીમાં નવી માધ્યમિક શાળાઓનું લોકાર્પણ, મંત્રી કુવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં શિક્ષણ સુવિધાનો વિસ્તાર
ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાએ આજે રાજકોટ જિલ્લાના જસદાણ તાલુકાના કણેસરા ગામ તેમજ વિંછિયા તાલુકાના પાટિયાળી ગામમાં નવીન માધ્યમિક શાળાઓનું લોકાર્પણ કર્યું હતું. કણેસરા…
ગુજરાત બન્યું યાયાવર અને સ્થાનિક પક્ષીઓનું સ્વર્ગ: 2024-25માં 8.33 લાખથી વધુ પક્ષીઓએ રાજ્યમાં કરી આવક
ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક વિકાસ અને સંસ્કૃતિ માટે જ નહીં, પરંતુ યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓ માટે પણ એક પ્રિય અને સુરક્ષિત ઘર તરીકે ઓળખાય છે. રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારો, વેટલેન્ડ્સ…
ગાંધીનગરમાં પાણીજન્ય ટાઈફોઈડ મુદ્દે અમિતભાઈ શાહના કડક આદેશ: યુદ્ધના ધોરણે કામગીરી, સારવારથી લઈ ભોજન વ્યવસ્થા સુધી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહએ ગાંધીનગર શહેરમાં પાણીજન્ય ટાઈફોઈડના શંકાસ્પદ કેસોની સ્થિતિને ગંભીરતાથી લઈને તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવા સ્પષ્ટ આદેશ આપ્યા…
VGRC સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝળહળી ઉઠ્યો જસદાણનો હસ્તકલા ઉદ્યોગ: વિદેશી બજારમાં મંદિર અને જ્વેલરી બોક્સની વિશેષ માંગ
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છ દરમિયાન રાજકોટ જિલ્લાના જસદાણનો હસ્તકલા ઉદ્યોગ દેશ-વિદેશમાં પોતાની આગવી ઓળખ સાથે ચમક્યો છે. પરંપરાગત કળા, આધુનિક ડિઝાઇન અને કુશળ કારીગરોની મહેનતના કારણે જસદાણ આજે…
જસદણના શિવરાજપુરમાં રૂ. 2.69 કરોડની સરકારી માધ્યમિક શાળાનું ખાતમુહૂર્ત: મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં શૈક્ષણિક અને મહિલા સશક્તિકરણ કાર્યક્રમો યોજાયા
ગુજરાત સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાના ખાતમુહૂર્ત કાર્યક્રમ તથા આંબરડી ક્લસ્ટર લેવલ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું…
રાજકોટ જિલ્લામાં માર્ગ સલામતીને પ્રાથમિકતા: કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ, ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક કાર્યવાહીનો નિર્ણય
રાજકોટ જિલ્લામાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર તેમજ જિલ્લામાં વધતા માર્ગ અકસ્માતોને…
સુરત આરટીઓ કચેરીમાં નાગરિક સેવાઓની સમીક્ષા: વાહનવ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા આપ્યા સૂચનો
વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રી પ્રવિણભાઈ માળીએ સુરત આરટીઓ કચેરીની મુલાકાત લઈ આરટીઓ દ્વારા આપવામાં આવતી દૈનિક નાગરિક સેવાઓ, વહીવટી પ્રક્રિયા અને સમગ્ર કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આરટીઓની…
રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ અભિયાનનો પ્રારંભ
રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ–2019ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી–ગાંધીનગરના સહયોગથી માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય…
નડિયાદ સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે કડક પગલાં: જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી
નડિયાદ સ્થિત સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા માની જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમયસર અને સંયુક્ત રીતે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીઓને સુરક્ષિત અને…
એકતાનગર વિકાસ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક: ઓડિશાની ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાનો ઉલ્લેખ
માધવપુર મેળો 2026 માટે તંત્ર સજ્જ: પોરબંદરમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
સુરતના પુણા વિસ્તારમાં વિકાસને વેગ: આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને નિરીક્ષણ કર્યું
માતૃવંદના ઉત્સવ 2026નો ભવ્ય સમાપન: સિદ્ધપુર સુગમ સંગીતની મધુરતાથી ગુંજી ઉઠ્યું
વાવ-થરાદ જિલ્લા આયોજન મંડળ બેઠક યોજાઈ: વિકાસ કામોને ઝડપથી અમલમાં મૂકવા મંત્રી ઋષિકેશ પટેલનો દોર
૩૧ માર્ચે નાણી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ: બનાસકાંઠામાં તૈયારીઓ જોરશોરથી પૂર્ણ તબક્કે
ગોબરથી ગેસ સુધી: ગુજરાતનું ‘બાયો-CNG’ મોડલ બની રહ્યું છે ગ્રામ્ય સમૃદ્ધિનું નવું માપદંડ
વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ખેડા જિલ્લામાં ૧૦૦ દિવસનું ટીબી મુક્ત અભિયાન શરૂ, ૭૮ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર
ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી: ચકલી સંરક્ષણ માટે જાગૃતિ અભિયાન
વાપીમાં વોકેશનલ એજ્યુકેશન પર માર્ગદર્શન સેમિનાર: નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવી દિશા


































































































