મંડવી રિવરફ્રન્ટ ખાતે જિલ્લા આયુષ મેળાનું આયોજન, સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં 100થી વધુ લોકોએ લીધો લાભ

રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામક કચેરી ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા જિલ્લા આયુષ અધિકારી ડૉ. મિલન દશોણ્ડીની માર્ગદર્શિકા અનુસાર સુરત જિલ્લા પંચાયતના આયુષ શાખા દ્વારા મંડવી રિવરફ્રન્ટ ખાતે…

રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો 2026 અંતર્ગત સોનગઢ એસ.ટી. બસ સ્ટેન્ડ પર જનજાગૃતિ અભિયાન, મુસાફરો અને ડ્રાઇવરોને માર્ગ સલામતીનું માર્ગદર્શન

રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો–2026 અંતર્ગત સોનગઢ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મુસાફરો, એસ.ટી. બસ ડ્રાઇવરો તથા જાહેર જનતામાં…

અમદાવાદના આકાશમાં રંગોનો ઉત્સવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે IKF-2026નું કર્યું ભવ્ય ઉદ્ઘાટન

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રંગબેરંગી પતંગોથી આકાશ ઝળહળી ઉઠ્યું હતું, જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ (International Kite Festival – IKF 2026)નું…

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે અદાલજ વાવની લીધી મુલાકાત, ઐતિહાસિક સ્થાપત્ય અને નકશીકામથી થયા પ્રભાવિત

જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મર્ઝ ગુજરાત પ્રવાસ દરમિયાન વિશ્વવિખ્યાત ઐતિહાસિક ધરોહર અદાલજ વાવની મુલાકાતે પહોંચ્યા હતા. ગાંધીનગર જિલ્લાના અદાલજ ખાતે સ્થિત આ પ્રસિદ્ધ પગથિયાવાળા વાવને જોઈને તેઓ ભારતીય પ્રાચીન स्थापત્ય…

શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ભવ્ય ઉજવણી: લોકસંસ્કૃતિ અને પર્યટનને વૈશ્વિક ઓળખ

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ભવ્ય અને રંગબેરંગી ઉજવણી કરવામાં આવી. અરબી સમુદ્રના કિનારે યોજાયેલ આ મહોત્સવે…

સોમનાથ સ્વાભિમાન પર્વમાં શૌર્ય સભાનો જયઘોષ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને વંદન

ભારતીય સંસ્કૃતિ, સ્વાભિમાન અને શૌર્યના પ્રતીક સમાન સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પ્રભાસ પાટણ ખાતે ભવ્ય ‘શૌર્ય સભા’નું આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સભાને સંબોધિત…

રાજકોટથી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર-કચ્છ’નો ભવ્ય પ્રારંભ, પાંચ દિવસીય બિઝનેસ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન

‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના દૃઢ સંકલ્પને સાકાર કરતી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્ર-કચ્છ’નો રાજકોટથી ભવ્ય પ્રારંભ થયો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમળે આ અવસરે પાંચ દિવસીય ભવ્ય બિઝનેસ એક્ઝિબિશનનું…

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–સૌરાષ્ટ્ર-કચ્છનો ભવ્ય પ્રારંભ: વિકાસ અને વિરાસતનો સંગમ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–સૌરાષ્ટ્ર-કચ્છ (VGRC)નો ભવ્ય પ્રારંભ થયો. આ અવસરે વડાપ્રધાનશ્રીએ સૌરાષ્ટ્ર-કચ્છને ભારતના વિકાસનું “એન્કર રીજન” ગણાવી વૈશ્વિક રોકાણકારોને ખુલ્લું આમંત્રણ આપ્યું…

રાજકોટમાં ‘વુમન શક્તિ ઉદ્યોગ સંવાદ’ સેમિનાર: મહિલા સશક્તિકરણ તરફ એક મજબૂત પગલું

“એમ્પાવરિંગ વુમન, એમ્પાવરિંગ ગુજરાત”ના સંદેશ સાથે રાજકોટ ખાતે ‘વુમન શક્તિ ઉદ્યોગ સંવાદ’ (Women Power Industry Dialogue) સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો મુખ્ય હેતુ ઉદ્યોગ, સ્ટાર્ટઅપ, ટેક્નોલોજી અને ડિફેન્સ…

સુવાળી બીચ પર ઉમટ્યા લાખો લોકો: ત્રણ દિવસીય સુવાળી બીચ ફેસ્ટિવલે તોડ્યો પોતાનો રેકોર્ડ

રાજ્યના પર્યટન નકશા પર ખાસ ઓળખ ધરાવતી સુરત નજીકની સુવાળી બીચ પર આયોજિત ત્રણ દિવસીય સુવાળી બીચ ફેસ્ટિવલે આ વર્ષે નવા કીર્તિમાન સ્થાપ્યા. રાજ્ય પર્યટન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રની…