SANGEETA
- Uncategorized
- October 20, 2025
- 584 views
અવસર આનંદનો…અવસર અભિવાદનનો…આ એક સંઘર્ષમય સફરથી સિદ્ધિ સુધીના પ્રેરણાનો ઉત્સવ છે…
તાપી જિલ્લાનું ગૌરવ, આદિવાસી સમાજના ઘરદીવડા અને જનપ્રિય ધારાસભ્ય શ્રી Jayram Gamit જીને ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યા બાદ, તેમના તાપી જિલ્લામાં આગમન સમયે વ્યારા નગર, સોનગઢ નગર…

