સરકારી યોજનાઓથી અમરેલી જિલ્લાના માછીમારો સશક્ત બન્યા: માછીમારી ક્ષેત્રે ₹884.16 લાખની સહાય
અમરેલી: રાજ્ય સરકારની વિવિધ માછીમારી સહાય યોજનાઓના અસરકારક અમલથી અમરેલી જિલ્લાના માછીમારોને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. વર્ષ 2024-25 દરમિયાન અમરેલી જિલ્લામાં માછીમારી ક્ષેત્રે વિવિધ…
ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે GSECLમાં 292 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત
ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં વિવિધ પદો પર પસંદગી પામેલા કુલ 292 ઉમેદવારોને ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ઊર્જા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે GERCના નવા સભ્ય શ્રી જતીન ઠક્કરને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા
ગાંધીનગર: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વીજ નિયમન પંચ (GERC)ના નવા સભ્ય તરીકે નિયુક્ત થયેલા શ્રી જતીન ઠક્કરને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. આ શપથવિધિ કાર્યક્રમ ગાંધીનગર ખાતે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગર જિલ્લાની ૬૬ ગ્રામ પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત; લાલપુર–જોડીયામાં રૂ. ૧૦૭૦ લાખના વિકાસ કામોને મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જામનગર જિલ્લાની ગ્રામ્ય વિકાસયાત્રાને નવી ગતિ મળી છે. જામનગર તા. ૦૨ ફેબ્રુઆરીના રોજ આણંદ જિલ્લાના ભાદરણ મુકામેથી સમગ્ર રાજ્યમાં કુલ ૨૬૬૬ નવીન ગ્રામ…
છોટાઉદેપુર જિલ્લામાં મિશન મંગલમ (NRLM) અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન; મહિલા સશક્તિકરણ માટે ₹2.5 કરોડથી વધુની લોન મંજૂર
છોટાઉદેપુર જિલ્લામાં મિશન મંગલમ (NRLM) યોજના હેઠળ વિવિધ તાલુકાઓમાં કેશ ક્રેડિટ કેમ્પનું સફળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ સ્વસહાય જૂથો (સખી મંડળો)ને આર્થિક રીતે સશક્ત…
વડોદરામાં પ.પૂ. મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ સત્સંગ કાર્યક્રમ; મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્યમંત્રી મોહન યાદવ ઉપસ્થિત
વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતિ તથા તેમની દીક્ષા પૂર્ણ થવાના ૬૯ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ભવ્ય અને…
ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટે સુરત જિલ્લામાં સઘન આયોજન: કલેક્ટર ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક
રાજ્ય સહિત સુરત જિલ્લામાં આગામી તા. ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ ૧૦ અને ૧૨ (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પરીક્ષા…
લુપ્ત થવાની કગારે પહોંચેલી સુરતની GI ટેગ ધરાવતી જરીકલાને ૧૨૦ વર્ષથી જીવંત રાખતો સગરામપુરાનો જરીવાલા પરિવાર
ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વભરમાં જાણીતી ઓળખ ધરાવે છે. આ પરંપરાગત કલાઓમાં ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા વિશેષ સ્થાન ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના…
ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન: વિવિધ ઇનોવેટર્સને ₹87.34 લાખના ચેક આપી સન્માનિત કરાયા
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ઇનોવેશન, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને વધુ વેગ આપવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે ‘સ્ટ્રેટેજિક…
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ – એશિયા પેસિફિક એલિટ અંડર-14 વુમન્સ સ્પર્ધાની વિજેતા જૂનાગઢની જેન્સી કાનાબારનું ભવ્ય સ્વાગત અને સન્માન
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ – એશિયા પેસિફિક એલિટ અંડર-14 વુમન્સ સ્પર્ધામાં ખિતાબ જીતીને દેશનું નામ રોશન કરનાર જૂનાગઢની દીકરી જેન્સી દિપકભાઈ કાનાબારનું આજે ગૌરવપૂર્ણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય…











