Top Tags
    Latest Story
    વિશ્વ પર્યાવરણ દિવસFACT of India Times Newsતાપી જિલ્લામાં વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન –Tapi Newsઆંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાયજૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગીચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈમહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છેવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમસ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાન
    “દાદા, તમે આવશે?” – બનાસકાંઠાની દીકરી સમ્યાનું સપનું પૂરું થયું, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળાની મુલાકાત લઈ આપ્યું વચનનું માન


    બનાસકાંઠા જિલ્લાના દાંગિયા ગામની નાનકડી દીકરી સમ્યાની લાગણી અને નિખાલસ પ્રશ્ને સમગ્ર રાજ્યનું દિલ જીતી લીધું હતું. ગયા વર્ષે યોજાયેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની વીડિયો સંવાદ બેઠક દરમિયાન સમ્યાએ મુખ્યમંત્રી શ્રી…


    મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે ગાંધીનગરમાં સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં ઓનલાઈન સમીક્ષા બેઠક યોજાઈ


    ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય માટે સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના માનનીય જોઈન્ટ સેક્રેટરી તથા મેનેજીંગ ડાયરેક્ટર શ્રી ઐશ્વર્યા સિંઘ (IAS)ની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી,…


    આંગણવાડી નવસર્જન અભિયાન હેઠળ વડોદરા ગ્રામ્ય વિધાનસભા–2માં આંગણવાડી કેન્દ્રનું નવનીકરણ પૂર્ણ


    રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં અમલમાં મૂકાયેલા “આંગણવાડી નવસર્જન અભિયાન” અંતર્ગત વડોદરા ગ્રામ્ય વિધાનસભા–2 વિસ્તારમાં આવેલ પ્રોટેસ્ટ–2 આંગણવાડી કેન્દ્રનું નવનીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.…


    રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ હેઠળ ખેડા જિલ્લામાં 10,500થી વધુ બાળકોને મફત ચશ્માં, 4.95 લાખ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ


    રાજ્ય સરકાર દ્વારા બાળકોના આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવેલા રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ (National Child Health Program – RBSK) હેઠળ ખેડા જિલ્લામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં…


    છારી-ઢંઢને વૈશ્વિક રામસર સાઇટનો દરજ્જો: ગુજરાત માટે ગૌરવની ક્ષણ


    ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ ‘છારી-ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ સિદ્ધિના પ્રસંગે વન અને પર્યાવરણ…


    ‘પરીક્ષા પર ચર્ચા’: પરીક્ષાને તણાવ નહીં, અવસર તરીકે સ્વીકારવાની પ્રેરણાદાયક પહેલ


    વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર કરી તેને જીવનમાં આગળ વધવાનો અવસર બનાવવાની દિશામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અનોખી પહેલ ‘પરીક્ષા પર ચર્ચા’ આજે દેશભરમાં પ્રેરણાનું મંચ બની ગઈ છે. આ લોકપ્રિય…


    કચ્છનું ચારી-ઢાંઢ: પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ, ગુજરાતનું પાંચમું રામસાર સાઇટ બન્યું


    કચ્છ જિલ્લાનું ચારી-ઢાંઢ વિસ્તાર આજે દેશ-વિદેશના પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણવિદો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. રણ અને ઘાસિયાળ મેદાનો વચ્ચે આવેલો આ પૂરગ્રસ્ત વિસ્તાર અનોખી જૈવવિવિધતાને સંભાળે છે, જેના કારણે…


    સુરેન્દ્રનગરમાં રૂ. 339.26 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “ઈઝ ઓફ લિવિંગ”ને આપી પ્રાથમિકતા


    સુરેન્દ્રનગર જિલ્લાને વિકાસની નવી દિશા આપતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ. 339.26 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શહેર તથા જિલ્લામાં નાગરિક સુવિધાઓમાં…


    જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળો વધુ ભવ્ય અને દિવ્ય બનશે: જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર-ભવનાથ રૂટનું જાત નિરીક્ષણ કર્યું


    જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં પરંપરાગત રીતે યોજાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે વધુ ભવ્યતા અને દિવ્યતા સાથે યોજાવાનો છે. આ મહામેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર શ્રી…


    અમેરિકાના ટેરિફ ઘટાડાથી ગુજરાતના હીરા ઉદ્યોગને નવી ઊર્જા: સુરત સહિત સમગ્ર રાજ્યમાં તેજી આવવાની શક્યતા


    સુરત: અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાગુ કરેલા ટેરિફમાં ઘટાડો કરતા ગુજરાત સહિત સમગ્ર દેશના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે નવી આશાનું કિરણ જોવા મળ્યું છે. અમેરિકા દ્વારા ભારતીય માલ પર…