મુખમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘અમૂલ AI’ ડિજિટલ પ્લેટફોર્મનું લોકાર્પણ કર્યું, ડેરી ક્ષેત્રને મળશે નવી દિશા
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાગાણી તથા અન્ય મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ડેરી ક્ષેત્રને આધુનિક ટેકનોલોજી સાથે જોડતું ‘અમૂલ AI’…
નળસરોવર પક્ષી અભયારણ્યમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026 પૂર્ણ, 6.42 લાખથી વધુ પક્ષીઓની નોંધ
અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વન વિભાગ દ્વારા આયોજિત આ દ્વિ-વાર્ષિક અભ્યાસ પ્રવાસી પક્ષીઓના…
મહા શિવરાત્રી મેળો 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગિરનારથી ભવનાથ સુધી પદયાત્રા, જયઘોષથી ગુંજ્યું ગિરનાર તળેટી
મહા શિવરાત્રી મેળો 2026ના પાવન અવસરે જૂનાગઢ સ્થિત ગિરનાર તળેટીમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગિરનાર દરવાજાથી ખુલ્લા પગે ચાલીને ભવનાથ મંદિર સુધી પહોંચ્યા અને સંતો-મહંતોના…
છોટાઉદેપુરમાં સાંસદશ્રી જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં GTDC અને માનવ વિકાસ ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય સેમિનાર, લાભાર્થીઓને ચેક અને સરતી હુકમ એનાયત
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન (GTDC) અને માનવ વિકાસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર ખાતે આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવનમાં એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સાંસદશ્રી જશુભાઈ…
ચૂંટણી આયોગ દ્વારા શ્રીમતી ઐશ્વર્યા સિંહની ગુજરાત માટે સ્પેશિયલ લિસ્ટ ઇન્સ્પેક્ટર (SRO) તરીકે નિમણૂક, પાટણ કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
ભારતના ચૂંટણી આયોગ દ્વારા શ્રીમતી ઐશ્વર્યા સિંહને ગુજરાત રાજ્ય માટે સ્પેશિયલ લિસ્ટ ઇન્સ્પેક્ટર (SRO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ પાટણ કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠકનું…
રાણીની વાવ મહોત્સવ–2029નું ભવ્ય આયોજન, પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના આશીર્વાદથી મહોત્સવનો ભવ્ય પ્રારંભ
વિશ્વવિખ્યાત અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાતી પાટણની રાણીની વાવ ખાતે “રાણીની વાવ મહોત્સવ–2029”નું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન રાજ્યના પ્રભારી મંત્રી શ્રી…
નર્મદા જિલ્લાના દેડિયાપાડાની શર્મિલાબેન વસાવાની પ્રેરણાદાયી સફર: કુદરતી ખેતીથી આત્મનિર્ભર બની ગ્રામિણ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની ખેડૂત મહિલા શર્મિલાબેન વસાવાએ કુદરતી ખેતી અપનાવી આત્મનિર્ભર બનવાની પ્રેરણાદાયી સફર શરૂ કરી છે. ગુજરાત નેચરલ ડેવલપમેન્ટ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ તેમણે કુદરતી ખેતી…
માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસિદ્ધ અંબાજી ધામે માતા અંબાના દર્શન કર્યા, રાજ્યની શાંતિ-સમૃદ્ધિ અને નાગરિકોના કલ્યાણ માટે કરી પ્રાર્થના
ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતા અંબાના દર્શન કરી પૂજન-અર્ચન કર્યું હતું. આ પાવન અવસરે મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ, સમૃદ્ધિ તથા ગુજરાતના સર્વ નાગરિકોના સુખાકારી…
અંબાજી કોરિડોર પ્રથમ તબક્કાના ₹950 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વોકલ ફોર લોકલ’ માટે આહ્વાન કર્યું
ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામના સર્વાંગી વિકાસ માટે નિર્માણ પામતા ‘અંબાજી કોરિડોર’ના પ્રથમ તબક્કાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની…
અંબાજી માર્ગે ત્રિશૂળીયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચા ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સ્થાપના, માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી વિધિ સંપન્ન
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજીના માર્ગ પર ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળની સાર્વજનિક સ્થાપના વિધિ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે સંપન્ન થઈ. આ પાવન પ્રસંગે…
આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય
જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
ચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈ
મહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છે
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાન


































































































