અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવા: ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય પરિવહનનું નવું અધ્યાય
અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવા આજે શહેરી પરિવહનનું આધુનિક અને વિશ્વસનીય માધ્યમ બની ચૂકી છે. ઝડપી, સુરક્ષિત અને સમયસર સેવા આપતી મેટ્રોએ છેલ્લા ત્રણ વર્ષમાં નાગરિકોના દૈનિક પ્રવાસમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે.…
ખોરજમાં મારુતિ સુઝુકીનું ₹35,000 કરોડનું મહા રોકાણ: ગુજરાત બનશે વૈશ્વિક ઓટો મેન્યુફેક્ચરિંગ હબ
ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં વધુ એક ઐતિહાસિક માઈલસ્ટોન ઉમેરાયો છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા અમદાવાદ જિલ્લાના ખોરજ વિસ્તારમાં GIDC દ્વારા ઉપલબ્ધ કરાયેલી અંદાજે 1750 એકર જમીન પર ₹35,000 કરોડના રોકાણ…
મોઢેરા સૂર્યમંદિરે શાસ્ત્રીય નૃત્યનો મહાકુંભ: ‘ઉત્તરાર્ધ મહોત્સવ–2026’નો ભવ્ય આરંભ
ઘૂંઘરાંના મધુર ઝનકાર અને તાલબદ્ધ નર્તન સાથે ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર પ્રાંગણમાં શાસ્ત્રીય નૃત્યના મહાકુંભ ‘ઉત્તરાર્ધ મહોત્સવ–2026’નો શાનદાર પ્રારંભ થયો. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની પ્રેરક અને ગૌરવસભર ઉપસ્થિતિમાં યોજાયેલા આ…
વિશ્વ આર્થિક મંચ–2026માં ગુજરાતની વૈશ્વિક છાપ: ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ‘ટીમ ગુજરાત’ દાવોસ રવાના
ગુજરાતના ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ–2026માં ભાગ લેવા માટે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ માટે રવાના થયા છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉપ મુખ્યમંત્રી અને તેમની સાથે ગયેલી ઉચ્ચ સ્તરીય…
ઓલપાડ તાલુકાના બરબોધન ગામે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ, ખેડૂતોને અપાઈ માર્ગદર્શનસભર માહિતી
ઓલપાડ તાલુકાના બરબોધન ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમને રાસાયણિક ખાતર તથા કીટનાશક દવાઓથી મુક્ત ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરવા માટે કલસ્ટર બેઇઝ પ્રાકૃતિક કૃષિ તાલીમનું સફળ…
રાસાયણિક ખેતીથી સંકટ, પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ: વાંસદા તાલુકાના ગોધાબારીના સુરેશભાઈ પટેલની પ્રેરણાદાયી સફર
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગોધાબારી ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી સુરેશભાઈ નાગીનભાઈ પટેલે રાસાયણિક ખેતીમાંથી બહાર આવી પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતાની નવી દિશા મેળવી છે. વધતા ખર્ચ અને ઘટતી ઉપજથી ચિંતિત…
રાજકોટમાં CID એન્ટી-નાર્કોટિક્સ વિભાગનું ઉદ્ઘાટન: ડ્રગ્સ વિરોધી લડતમાં કડક કાર્યવાહી, પોલીસ કમિશનરની સ્પષ્ટ સૂચના
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થો સામેની લડતને વધુ મજબૂત બનાવવા CID એન્ટી-નાર્કોટિક્સ વિભાગનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવા વિભાગની શરૂઆતથી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થોના વેપાર, પરિવહન અને…
77મા પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં ‘એટ હોમ’ સમારોહ માટે NID અમદાવાદની અનોખી ભેટ: ઉત્તર-પૂર્વ ભારતની ‘અષ્ટલક્ષ્મી’ હસ્તકલા આધારિત આમંત્રણ કીટ
દેશના 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થનારા પરંપરાગત ‘એટ હોમ’ સમારોહ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID), અમદાવાદ દ્વારા વિશેષ અને અનોખી આમંત્રણ કીટ તૈયાર કરવામાં આવી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે સંસ્કૃતિનગરી ભાવનગરને ₹156 કરોડના વિકાસ કાર્યોની ભેટ, નાગરિકોને બહોળો લાભ
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે સંસ્કૃતિનગરી ભાવનગરને ₹156 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી. આ અંતર્ગત કુલ 23 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના દ્વારા ભાવનગર…
કચ્છ-સૌરાષ્ટ્રમાં રોકાણનો મહાકુંભ: વાયબ્રન્ટ ગુજરાત પૂર્વે યોજાયેલ રિજનલ સમિટમાં ₹5.78 લાખ કરોડના MoU, 6.26 લાખ રોજગારીની નવી તકો
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે યોજાયેલ કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજ્યના ઔદ્યોગિક વિકાસના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થઈ છે. આ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને ઉદ્યોગ સંગઠનોની સક્રિય…
આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય
જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
ચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈ
મહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છે
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાન


































































































