Top Tags
    Latest Story
    વિશ્વ પર્યાવરણ દિવસFACT of India Times Newsતાપી જિલ્લામાં વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન –Tapi Newsઆંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાયજૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગીચોમાસા પૂર્વે સુરત જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ: નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષસ્થાને પ્રિ-મોનસુન બેઠક યોજાઈમહાત્મા મંદિરમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય પ્રારંભ: ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનતું જાય છેવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બન્યું વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન: મનોરંજન, સંસ્કૃતિ અને આધુનિકતાનો અદભુત સંગમસ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓની પ્રશંસા: સરદાર પટેલના રાષ્ટ્રસેવાના આદર્શોને જીવનમાં ઉતારવાનો આહ્વાન
    ધો. ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટે સુરત જિલ્લામાં સઘન આયોજન: કલેક્ટર ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક


    રાજ્ય સહિત સુરત જિલ્લામાં આગામી તા. ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ ૧૦ અને ૧૨ (સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પરીક્ષા…


    લુપ્ત થવાની કગારે પહોંચેલી સુરતની GI ટેગ ધરાવતી જરીકલાને ૧૨૦ વર્ષથી જીવંત રાખતો સગરામપુરાનો જરીવાલા પરિવાર


    ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વભરમાં જાણીતી ઓળખ ધરાવે છે. આ પરંપરાગત કલાઓમાં ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા વિશેષ સ્થાન ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના…


    ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન: વિવિધ ઇનોવેટર્સને ₹87.34 લાખના ચેક આપી સન્માનિત કરાયા


    ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ઇનોવેશન, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને વધુ વેગ આપવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે ‘સ્ટ્રેટેજિક…


    ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ – એશિયા પેસિફિક એલિટ અંડર-14 વુમન્સ સ્પર્ધાની વિજેતા જૂનાગઢની જેન્સી કાનાબારનું ભવ્ય સ્વાગત અને સન્માન


    ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ – એશિયા પેસિફિક એલિટ અંડર-14 વુમન્સ સ્પર્ધામાં ખિતાબ જીતીને દેશનું નામ રોશન કરનાર જૂનાગઢની દીકરી જેન્સી દિપકભાઈ કાનાબારનું આજે ગૌરવપૂર્ણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય…


    ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”માં પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો


    77મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડ દરમિયાન ‘સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્’ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કરી એક વધુ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ગુજરાતના ટેબ્લોને…


    કિર્તી મંદિર પોરબંદર ખાતે ‘સેવા પરમો ધર્મ’ની ભાવનાથી શિક્ષકોની કલાસેવા: ગાંધીજીના નિર્વાણ દિને ભાવસભર પ્રસ્તુતિ


    ‘સેવા પરમો ધર્મ’ના ઉદાત્ત ભાવને આત્મસાત કરી વર્ષોથી પોરબંદર તાલુકાના સમર્પિત શિક્ષકો કિર્તી મંદિર, પોરબંદર ખાતે પોતાની અંદર રહેલી કલાને સમાજસેવામાં અર્પિત કરતા આવી રહ્યા છે. આ પરંપરાને આગળ વધારતા…


    ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ખેલાડીઓની સુરક્ષા માટે વિશેષ મેડિકલ વ્યવસ્થા: સિવિલ હોસ્પિટલની 5 ટીમો તૈનાત


    અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અતિ કઠિન અને પડકારજનક હોવા છતાં દેશભરના સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લઈ ગિરનાર પર્વતને સર કરે છે. આ સ્પર્ધા દરમિયાન ગંભીર ઇજાઓ થવાની પણ સંભાવનાઓ રહેતી…


    ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ખેલાડીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા: મેડિકલ ટીમ અને સેવાભાવી સંસ્થાઓ તૈનાત


    અત્યંત કઠિન અને પડકારજનક ગણાતી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા દરમિયાન સ્પર્ધકોની સુરક્ષા અને આરોગ્ય માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જૂનાગઢ જિલ્લા…


    જોમ-જુસ્સા સાથે 12 રાજ્યોના 516 સ્પર્ધકોએ સર કર્યો ગિરનાર: 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન


    રાજ્યના સૌથી ઊંચા અને કઠિન ગણાતા ગિરનાર પર્વતને સર કરવા માટે આજે દેશના 12 રાજ્યોમાંથી આવેલા કુલ 516 સ્પર્ધકોએ જોશ અને જુસ્સા સાથે દોટ મૂકી હતી. યુવક સેવા અને સાંસ્કૃતિક…


    કેન્દ્રિય બજેટ 2026-27 આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને નવી ગતિ આપતું: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ


    કેન્દ્રિય બજેટ 2026-27ને લઈને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણજી…